નરેન્દ્રની લગની

  • 2.5k
  • 1.1k

.મહેનત અને પ્રમાણિકતા નુ ઉત્તમ ઉદાહરણ આપણો *"ગુજરાતી"* મહિને ૭૦ રૂપિયાની નોકરી કરતો કાઠિયાવાડના એક ગરીબ ઘરનો છોકરો.ગામ ના ગરીબ પૂજારીનો દીકરો, રામરોટી ખાઈને મંદિરના ઓટલે સુઈ રહેવાનુ, કડકડતી ઠંડીમા સવારે સાડા ત્રણે ઠંડા પાણીએ ફરજીયાત નાહવાનું. દર પહેલી તારીખે આખેઆખો પગાર ઘરે મોકલી દેવાનો. પૂજાપાઠ અને દાન દક્ષિણામાં જે પાઇપૈસો મળે એમાંથી દિવસો ટૂંકા કરવાના.14 વર્ષ ની ઉંમરે ના છૂટકે આવુ આકરું જીવન!.ભગવાન કસોટી પણ સારા અને મજબૂત લોકોનીજ લેતો હોય છે અને ભૂદેવ નો અવાજ પ્રભુ એ સાંભળી લીધો "નરેન્દ્ર રાવલ" નામનો આ છોકરો અત્યારે 4500 કરોડ રૂપિયાનો માલિક છે. ઘરના બે હેલિકોપ્ટર છે, કેન્યાની સરકાર આ ગુજરાતીને