મોજીસ્તાન - 88

(21)
  • 2.6k
  • 1
  • 1.1k

મોજીસ્તાન (88) ધારાસભાની ચૂંટણી નજીક આવી રહી હતી.ખોંગ્રેસ અને એલપીપી પક્ષના કાર્યાલયો પર કાર્યકરોનો ધમધમાટ ચાલી રહ્યો હતો. ખોંગ્રેસમાંથી ચમનલાલ ચાંચપરાનું નામ ટીકીટ માટે ફાઇનલ જ હતું પણ હાઈકમાંડના લિસ્ટમાંથી ચમન ચાંચપરાને બદલે બોટાદની સીટ પર ચંદુલાલ ભટ્ટને ટીકીટ આપવામાં આવી.આ ચંદુલાલ ભટ્ટ ખોંગ્રેસનો કાર્યકર પણ નહોતો.પણ પાર્ટીને પચાસ લાખનું ફંડ આપીને એણે ટીકીટ મેળવી હતી. અચાનક પત્તુ કપાઈ જવાથી ચાંચપરા અકળાયો હતો.રણછોડ પણ સ્તબ્ધ થઈ ગયો હતો.જે પાર્ટી માટે રાત દિવસ કામ કર્યું અને જીવનું પણ જોખમ લીધું એ પાર્ટીએ કદર કરવાને બદલે મૂળમાં જ ઘા કર્યો હતો. હરીફ પાર્ટીના હુકમચંદને કબજે કરીને ધરમશી ધંધુકિયાને આ વખતની ચૂંટણીમાં કેટલી