કીડનેપ - 12

(14)
  • 2.4k
  • 1
  • 1.1k

નિશીથ નું નામ સાંભળી ને બીના ના ચેહરા ની ક્ષણિક ચમક ની નોંધ અભિમન્યુ દ્વારા લેવાઈ ગઈ હતી અને હવે આગળ શું કરવું તે બાબતે વિચાર કરવા તે અમિતાભ ને મળવા હોસ્પિટલ એ પહોંચી ગયો હતો. હવે વાચો આગળ._________તે જ દિવસ નાં બપોર ના અઢી વાગ્યા છે, અને અમિતાભ તથા અભિમન્યુ એ ભોજન પતાવી લીધું છે. જ્યાર થી અમિતાભ ને ગોળી વાગી હતી અને તેને હોસ્પિટલ માં દાખલ કરાયો હતો ત્યારથી તે અને અમિતાભ હોસ્પિટલમાં સાથે જમતા હતા. અભિમન્યુ દરરોજ સવાર અને સાંજ અમિતાભ માટે ગરમા ગરમ ટિફિન લઈ ને જતો હતો.જમી લીધા બાદ અભિમન્યુ એ સવારે બધા લોકો જોડે