કીડનેપ - 13

(15)
  • 2.4k
  • 1
  • 1k

ઋષિકેશ અને રાશિ નું અપહરણ જેણે કર્યું હતું તે જ વ્યક્તિ એ હવે રિધીમા નુ પણ અપહરણ કરી નાખ્યું હતું. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પામી અને આરામ ફરમાવી રહેલ અમિતાભ આ અપહરણ નાં સમાચાર સાંભળી ને પોલીસ સ્ટેશનમાં આવ્યો હતો. તે અને અભિમન્યુ હવે કેસમાં આગળ કઈ રીતે વધવું તે અંગે ચર્ચા કરી રહ્યા હતા હવે આગળ.______અમિતાભ બોલ્યો, "અભિમન્યુ, પહેલા રાશિ ત્યાર બાદ ઋષિકેશ અને હવે રિધીમા. હવે બહુ થયું. આપણે આ કીડનેપર ને પકડવો જ પડશે. તારું શું કહેવું છે?"અભિમન્યુ પણ ગુસ્સા થી મિશ્રિત ભાવ સાથે બોલ્યો, "હા સર, આપની વાત બિલકુલ સાચી છે. પણ સર, મને એક વાત રહી રહી