ભુલ ભુલૈયા ૨

(30)
  • 3k
  • 3
  • 1k

ભુલ ભુલૈયા ૨-રાકેશ ઠક્કરકાર્તિક આર્યનની 'ભુલ ભુલૈયા ૨' માં કોઇ ભૂલ નથી એવું નથી પણ કાર્તિકની જબરદસ્ત કોમેડી હોવાથી એમાં ખોવાઇ જવાનું મન થાય એમ છે. અનિસ બઝમીના નિર્દેશનમાં આ ફિલ્મ બોક્સ ઓફિસ પર 2022 સુધીમાં કાર્તિકની કારકિર્દીની સૌથી વધુ ઓપનિંગ મેળવનારી ફિલ્મ સાબિત થઇ છે. કાર્તિકે પોતાને અક્ષયકુમારથી વધુ કમાણી કરતો હીરો સાબિત કર્યો છે. ૧૪ વર્ષ પછી નિર્દેશક પ્રિયદર્શનની અક્ષયકુમાર-વિદ્યા બાલન સાથેની 'ભુલ ભુલૈયા' ને કોઇ ભૂલી શકે એમ નથી. કાર્તિકની સરખામણી અક્ષયકુમાર સાથે કરવાની જરૂર નથી. કેમકે 'ભુલ ભુલૈયા ૨' ની વાર્તાને એની સાથે કોઇ લેવાદેવા નથી. છતાં એ ફિલ્મના નામને વટાવવામાં આવ્યું છે. પહેલા ભાગ સાથે