એક પૂનમની રાત - પ્રકરણ - 116

(125)
  • 5.3k
  • 3.5k

એક પૂનમની રાત પ્રકરણ-116 નાનાજી અહી હવનયજ્ઞ પાસે બધાંજ બેઠેલાં છે એમની સાક્ષીમાં કહે છે એક અધોરણ જીવ ક્યારનો અહીં વિધીની રાહ જોઇ બેઠો છે અને સિધ્ધાર્થે એની ઝંખનાને ઉલ્લેખ થતાંજ એલર્ટ થાય છે એ ટટાર બેસી નાનાજી તરફ જુએ છે. ત્યાં અટારીમાં દેવાંશ અને વ્યોમા મૂર્છા થઈને ભાનમાં આવે છે જાગ્રત થાય છે. વ્યોમા દેવાંશને જોઇ એની તરફ જઇને એને વળગી જાય છે દેવાંશ આપણને શું થયું હતું આપણે નીચેથી ઉપર ક્યારે આવ્યાં ? અહીં શું થયેલું ? દેવ મને શરીર મન જીવનમાં અત્યારે કોઇ શોક-પીડા કે બીજી ભાવના નથી બસ આનંદ અને છૂટકારાનો ભાવ છે દેવ શું થયેલું