સમ્રાટ પૃથ્વીરાજ

(18)
  • 3.1k
  • 2
  • 1.3k

સમ્રાટ પૃથ્વીરાજ-રાકેશ ઠક્કરઅક્ષયકુમારની ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ' ને સારી કે ખરાબ કહેવાને બદલે એક સામાન્ય ફિલ્મ ગણવામાં આવી છે. ફિલ્મના મોટા પ્લસ પોઇન્ટમાં સહ કલાકારોનો અભિનય અને જબરદસ્ત ક્લાઇમેક્સ છે. અક્ષયકુમારે એને સોંપવામાં આવેલી ભૂમિકા માત્ર ભજવી જાણી છે. તે ૪૦ દિવસમાં એક ફિલ્મનું શુટિંગ પૂરું કરી દેતો હોય ત્યારે એ ઐતિહાસિક પાત્રમાં પ્રાણ પૂરી દેશે એવી આશા રાખવી નકામી છે. 'સમ્રાટ પૃથ્વીરાજ' ની મુખ્ય ભૂમિકામાં એનો અવાજ સૌથી મોટો માઇનસ પોઇન્ટ ગણાયો છે. કોઇ સમ્રાટ જેવો ભારે અવાજ લાગતો જ નથી. તેની અગાઉની કોઇપણ ભૂમિકામાં આવો જ અવાજ હતો. મતલબ કે તેણે આવા પાત્રમાં લુક કે અવાજ પર જે મહેનત