ભાવઅહિંસા

  • 3.4k
  • 1
  • 1.3k

જગતની વાસ્તવિકતા શું છે ? આપણે કોણ છીએ ? ભગવાન શું છે ? ભગવાન ક્યાં છે ? આખું જગત ભગવાને ખોળ ખોળ કરે છે. પણ તે જડતા નથી કેમ? તો કહે કે એમનું સાચું સરનામું ખબર નથી. તેથી ઉપરવાળા, મંદિરવાળા એમ કહીને પૂજાય છે. ખરેખર વાસ્તવિકમાં ઉપરવાળા નથી પણ અંદરવાળા છે. ભગવાન દરેક જીવ માત્રમાં છે. ગોડ ઈઝ ઈન એવરી ક્રીચર, વેધર વિઝીબલ ઓર ઇનવિઝીબલ કબીર સાહેબે પણ ભગવાન ખોળતા ખોળતા કહ્યું, ‘મેં જાનુ હરિ દૂર હૈ, હરિ હૃદય માંહિ આડી ત્રાટી કપટકી, તાસે દિવસ નાહી .’ “આત્મવત સર્વ ભૂતેષુ” – ગીતા આત્મા એ જ પરમાત્મા અને એ દરેક