એપ્રિલ ફૂલનો આનંદ

(14)
  • 2.5k
  • 1
  • 838

એપ્રિલ ફૂલનો આનંદ -રાકેશ ઠક્કરહું દર વર્ષે કેટલાક મિત્રોને અને સગા-સંબંધીઓને નાની- મોટી વાતે એપ્રિલ ફૂલ બનાવતો રહ્યો છું. પણ દસ વર્ષ પહેલાં જ્યારે મિત્રો સાથે બેઠક થઇ હતી તે યાદ આવે છે. ત્યારે એક મિત્રએ સૂચન કર્યું કે આ વખતે કોઇને મૂરખ બનાવવા નથી. બલ્કે અનોખી રીતે જ્ઞાન દિવસ ઉજવીએ. એ વિચારને મારી સાથે બધાંએ વધાવી લીધો. ચર્ચા વિચારણા પછી એવું નક્કી થયું કે પહેલી એપ્રિલે શહેરના છેવાડે આવેલા એક મંદિરમાં સવારે છ વાગે સફેદ ધોતિયું અને કેસરી ઝભ્ભો પહેરીને બધાંએ હાજર થવાનું. દરેક જણે કોઇ ધાર્મિક પુસ્તકમાંથી બે પાનાંનું વાંચન કરવાનું અને જ્ઞાન મેળવવાનું. મેં ભગવત ગીતા પસંદ