મારી દોડ - 1

  • 2.6k
  • 990

નાના નાના અંતરાલની અપૂરતી ઊંઘ હોવા છતાં પાંચ વાગ્યે એકદમ એક્ટિવ લાગી રહ્યું છે. જ્યારે કોઈ પણ કાર્ય તેના અંતિમ પડાવ પર આવે ત્યારે પરિણામ ની ચિંતા દૂર કરીને નવા અનુભવ ને માણવાની મારી આદત ને તમે મારી સ્ટ્રેન્થ કહી શકો છો. જ્યારે વિચારો થી મન હટાવવું હોય ત્યારે હંમેશા વ્યસ્ત થઈ જવું જોઈએ. તેના પરિણામ સ્વરૂપે, બંને પગમાં ગરમ પટ્ટો, જાડા મોજા, ઠંડીથી બચવા થર્મલ સાથે ટ્રેક પહેરીને 10 થી 15 મિનિટમાં હું તૈયાર છું.જ્યારે તમે કંઇ પણ નવું શીખો ત્યારે હંમેશા શૂન્યથી શરૂઆત કરો, તે કામની ની નાનામાં નાની વસ્તુ પર ધ્યાન દોરશે. ટ્રેનિંગ દરમિયાન મેં મારા લાઈટ-સ્પોર્ટ