મોર્ડન મહાભારતનો અર્જુન - 6

  • 2.8k
  • 1.1k

(6) અરે, અર્જુન હવે બસ કરને યાર જવાદે, આપણે એકલા પછી વાત કરીશું મેહુલે અર્જુનને સમજાવ્યો. શું થયું છે...? અરે બધા આટલા સીરીયસ કેમ થઇ ગયા. ઐશ્વર્યા નો હાથ પકડી સંજના થોડી ગભરાઈ ગયી હોય તેમ બોલી. વાત ખરેખર ગંભીર છે. આપણે લોકો નાનપણ થી બધા ખુબ લાડ-પ્યાર માં ઉછેરાયેલા અને આપણી જીંદગી માં ક્યારે કોઈ ખરાબ અનુભવ નથી થયેલા, અને હવે થોડા ગણા દિવસો કે વરસો માં ગણું જ બદલાઈ ગયું છે. અને આજકાલ તો આપણે આપના પોતાના ઘરમાં પણ સુરક્ષિત છીએ કે નહિ એ પણ ખબર નથી પડતી...!!?? ગુસ્સા માં હોય તેમ પગ પછાડતા ઐશ્વર્યાએ મન નો ઉમળકો