OR

The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.

Matrubharti Loading...

Your daily story limit is finished please upgrade your plan
Yes
Matrubharti
  • English
    • English
    • हिंदी
    • ગુજરાતી
    • मराठी
    • தமிழ்
    • తెలుగు
    • বাংলা
    • മലയാളം
    • ಕನ್ನಡ
    • اُردُو
  • About Us
  • Books
      • Best Novels
      • New Released
      • Top Author
  • Videos
      • Motivational
      • Natak
      • Sangeet
      • Mushayra
      • Web Series
      • Short Film
  • Contest
  • Advertise
  • Subscription
  • Contact Us
Publish Free
  • Log In
Artboard

To read all the chapters,
Please Sign In

Modern Mahabharatno Arjun by Suresh Patel | Read Gujarati Best Novels and Download PDF

  1. Home
  2. Novels
  3. Gujarati Novels
  4. મોર્ડન મહાભારતનો અર્જુન - Novels
મોર્ડન મહાભારતનો અર્જુન by Suresh Patel in Gujarati
Novels

મોર્ડન મહાભારતનો અર્જુન - Novels

by Suresh Patel Matrubharti Verified in Gujarati Adventure Stories

(47)
  • 12k

  • 27.7k

  • 16

મહાભારત...... એક એવું યુદ્ધ હતું અને છે, કે જેને કોઈ પણ પોતાના જીવન માંથી નકારી શકે તેમ નથી, કેમકે આટલા વરસો પછી પણ જ્યારે ભારતમાં કોઈ પણ લોકો ને કોઈ દુઃખ કે મુશીબતો નો સામનો કરવાનો થાય ત્યારે અચૂક ...Read Moreઆ મહાયુદ્ધ એવા મહાભારત સાથે શરખાવે છે. અને આજ તો છે એ મહાભારત ની ખાસિયત કે આટલા વરસો પછી પણ આ યુદ્ધ બંધ નથી થયું.... હા, હજુ પણ આ મહાભારત નું યુદ્ધ ચાલુજ છે ચાલુજ છે બસ બંધ થવાનું નામ જ નથી લેતું..! અને લે પણ કેવી રીતે કેમ કે જે મહાભારત ના શાંતિદુત બનીને સ્વયં ભગવાન શ્રી ક્રિષ્ના જો આ યુદ્ધને રોકી ન શક્યા તો બીજા તો કેવી રીતે રોકી શકે? હા, આ મહાન યુદ્ધ ‘મહાભારત’ આજે પણ ચાલુ છે અને એ પણ ફક્ત ભારત માંજ નહિ પણ હવે તો એ પુરા વિશ્વ માં ફેલાઈ ગયું છે.! મહાભારત ના સમયમાં જેટલા અદભૂત સંબંધો હતા લાગણીયો હતી, જેટલા અદભૂત શાસ્ત્રો હતા વિદ્યાઓ હતી, જેટલી અદભૂત કળા કારીગરી અને સમૃઘ્ધિ હતી એટલાજ એ સમયમાં ગુનાહો પણ હતા..! હા, ત્યારે પણ ચોરી- લુંટફાટ, દાદાગીરી- ગુંડાગીરી, મદિરા પાન- કાળા બજારી, અને સ્ત્રી અત્યાચાર અને બાળ હત્યાઓ પણ થતી હતી. જેમ આજના આ મોડર્ન યુગમાં છે તેમ.!

Read Full Story
Download on Mobile

મોર્ડન મહાભારતનો અર્જુન - Novels

મોર્ડન મહાભારતનો અર્જુન - 1
સુરેશ પટેલ (1) મહાભારત...... એક એવું યુદ્ધ હતું અને છે, કે જેને કોઈ પણ પોતાના જીવન માંથી નકારી શકે તેમ નથી, કેમકે આટલા વરસો પછી પણ જ્યારે ભારતમાં કોઈ પણ લોકો ને કોઈ દુઃખ કે મુશીબતો નો સામનો કરવાનો ...Read Moreત્યારે અચૂક તેને આ મહાયુદ્ધ એવા મહાભારત સાથે શરખાવે છે. અને આજ તો છે એ મહાભારત ની ખાસિયત કે આટલા વરસો પછી પણ આ યુદ્ધ બંધ નથી થયું.... હા, હજુ પણ આ મહાભારત નું યુદ્ધ ચાલુજ છે ચાલુજ છે બસ બંધ થવાનું નામ જ નથી લેતું..! અને લે પણ કેવી રીતે કેમ કે જે મહાભારત ના શાંતિદુત બનીને સ્વયં ભગવાન
  • Read Free
મોર્ડન મહાભારતનો અર્જુન - 2
(2) અંજાન અર્જુન (અન્જાન સપનાઓ) રાત્રી ના લગભગ ૧.૩૦ વાગે અર્જુન એની પથારીમાં ઓશિકા સાથે તેની ચાદરમાં માથું લપેટીને આખા પલંગ પર જાણે જોગીંગ કરતો હોય તેમ પલંગના આ એક ખૂણે થી બીજા ખૂણે આળોટતો હતો, અને શું કરે ...Read Moreરોજની જેમ આજે પણ તેની ઊંગ હરામ થઇ ગયી હતી પેલા સ્વપ્નના લીધે..!! હા ‘સ્વપ્ન’ જે એને લગભગ બાળપણ થી હેરાન કરી રહ્યું છે કે પછી કઇંક કેહવા મથી રહ્યું છે ! ક્યારેક ક્યારેક તો અર્જુન એવું પણ અનુભવવા લાગે છે કે જાણે તેનામાં સ્વયમ ભગવાન આવી ગયા છે અને જેવો તેના એ રૂપને નિહાળવા અરીશા પાસે જાય છે કે
  • Read Free
મોર્ડન મહાભારતનો અર્જુન - 3
(3) (બચપણ ની યાદોમાં) રેમોનું બાઈક સડસડાટ રોડ પર ચાલી રહ્યું હતું, ચાલુ બાઈકે વારંવાર તે અર્જુન સાથે વાત કરવા પ્રયત્ન કરતો હતો પણ, અર્જુન બસ ખાલી હા કે ના થી જવાબ આપતો હતો, જાણે કોઈ વિચારોમાં ખોવાયો હોય ...Read Moreઅવિરત વેહતી ઠંડી હવાની લેહરોમાં અર્જુન પાછો વિચારોમાં ગરકાવ થઇ ગયો. અને વિચારો માં તેને એ નાનકડું ગામ આવે છે, જ્યાં તેનું બચપણ વીત્યું હતું. તેની આંખ સામે અમસ્તાંજ ગામ આખું તરવા લાગે છે. છેક બનાસકાંઠાના છેવાડે આવેલું ભીલડી નામનું નાનું ગામ તેની નઝર સામે દેખાવા લાગે છે. અર્જુન ફક્ત ૩-૪ વરસ નો હતો ત્યારે તેના પિતાજીની સરકારી નોકરી ની
  • Read Free
મોર્ડન મહાભારતનો અર્જુન - 4
(4) (મસ્તી નો અડડો) સાંજ ના ૬.૩૦ થયી રહ્યા છે, સુરજ તેના પ્રકાશને સમેટી રહ્યો છે, અર્જુનના ઘરના ધાબા પર બધા ફ્રેન્ડસ મસ્તી,ગોસીપ અને ટાઇમ પાસ કરવા રોજની જેમ ભેગા થયા છે. ‘અરે ફ્રેન્ડસ આપણે આ વિકેન્ડમાં પિક્ચર નો ...Read Moreબનાવીએ તો?’ સર્જન એકદમ બોલ્યો. ‘હા, યાર કંઈક તો કરીએ નહિ તો આ પીકનીક કેન્સલ થયા ના ટેન્સનમાં હું તો બોર થયી ગયો છું.’ રેમો ટેન્સન માં હોય તેમ બોલ્યો. ‘ઓકે, તો હું ટીકીટો બુક કરાવી લાવું’ સર્જન. ‘અરે, નહિ પિક્ચર નહિ, બીજું કંઈક કરીએ તો?’ અર્જુને પ્રસ્તાવ મુક્યો. ‘યેસ, કંઈક નવું કરીએ અને આમેય અત્યારે કોઈ સારૂં મુવી પણ
  • Read Free
મોર્ડન મહાભારતનો અર્જુન - 5
(5) સવારમાં ૬.૦૦ વાગે અર્જુનની મમ્મી દૂધ લેવા જાગી હોય છે, અને રસોડા માંથી બધું કામ પતાવીને જેવી હોલમાં આવે છે એવીજ અર્જુનના બેડરૂમ તરફ નઝર પડી. ‘હજુ સુધી લાઈટ ચાલુ છે?’ ‘અર્જુન ...અરે ઓ અર્જુન’ રૂમ નો દરવાજો ...Read Moreમમ્મી બોલી. ‘અરે આતો સુઈ ગયો છે...! લાવ લાઈટ બંધ કરી દઉં’ આજે શનિવાર છે અને આજના દિવસે અર્જુનના મમ્મી-પપ્પા નો ઉપવાસ હોવાથી ખાસ કઈ કામ હોતું નથી એટલે અર્જુનની મમ્મી થોડી વાર માટે સુઈ જવા તેના રૂમ તરફ જાય છે. જેવા સવારના ૭.૦૦ વાગે છે કે અર્જુનના પપ્પાના મોબાઈલમાં સેટ કરેલા અલાર્મ નો કુકડો કુકડે-કુક, કુકડે-કુક કરી બધાની સવાર
  • Read Free
મોર્ડન મહાભારતનો અર્જુન - 6
(6) અરે, અર્જુન હવે બસ કરને યાર જવાદે, આપણે એકલા પછી વાત કરીશું મેહુલે અર્જુનને સમજાવ્યો. શું થયું છે...? અરે બધા આટલા સીરીયસ કેમ થઇ ગયા. ઐશ્વર્યા નો હાથ પકડી સંજના થોડી ગભરાઈ ગયી હોય તેમ બોલી. વાત ખરેખર ...Read Moreછે. આપણે લોકો નાનપણ થી બધા ખુબ લાડ-પ્યાર માં ઉછેરાયેલા અને આપણી જીંદગી માં ક્યારે કોઈ ખરાબ અનુભવ નથી થયેલા, અને હવે થોડા ગણા દિવસો કે વરસો માં ગણું જ બદલાઈ ગયું છે. અને આજકાલ તો આપણે આપના પોતાના ઘરમાં પણ સુરક્ષિત છીએ કે નહિ એ પણ ખબર નથી પડતી...!!?? ગુસ્સા માં હોય તેમ પગ પછાડતા ઐશ્વર્યાએ મન નો ઉમળકો
  • Read Free
મોર્ડન મહાભારતનો અર્જુન - 7
(7) યોગ શિબિરના ચાર્જેરએ અર્જુન ને એવો ચાર્જ કર્યો છે કે જાણે આજનો આખો દિવસ એ ફુલ્લ ઓન હતો. અને ઘરે આવીને પણ બધાને જાણે એ કંઈક અલૌકિક મેળવીને આવ્યો હોય તેમ લાગ્યું. અને અર્જુનને પણ મઝા પડી ગયી ...Read Moreલાગ્યું કે તેને આ બધું થોડું મોડું જાણવા મળ્યું પણ કહે છે ને કે કુદરત બધાને જે કઈ આપે છે તે નિશ્ચિત સમય પર જ આપે છે....નહિ વેહલા કે નહિ મોડા...! બસ કુદરત તો તેના સમય પ્રમાણેજ એનું કાર્ય કરે છે. અને આ વખતે પણ કુદરત નથી મોડી કે નથી વેહલી બસ એને એનું કાર્ય શરૂ કરી દીધું છે...! અને
  • Read Free
મોર્ડન મહાભારતનો અર્જુન - 8
(8) અર્જુન આજે બહુજ પ્રભાવિત થયો હોય તેમ લાગ્યું. કેમકે ઘરે આવી ને તરત તે કંઈક લખવા બેસી ગયો, જીવન જીવવાની રીત કેટલી સરળ રીતે ગુરૂજીએ સમજાવી દીધું નહિ...!?’ પોતાની જાતે લખતા લખતા બોલ્યો. ‘જીવન માં કોઈનો પણ જેટલો ...Read Moreકરશો એ એટલોજ વધુ સામો આવશે.’ ‘તમારા જીવન નો વિલન જેટલો ખતરનાક એટલાજ તમે મહાન હીરો બનશો.’ ‘જીવન ને સરળ બનાવવા માટે જરૂરીયાતો નહિ જવાબદારીઓ વધારો. ‘પોતાની આસપાસ જુવો તમારા કરતા વધુ દુઃખી લોકો આનંદ થી જીવે છે તો તમે કેમ નહિ..?’ ‘પોતાની જાતને પોતેજ મોટીવેટ કરી શકશો બીજા કોઈ નહિ.’ ‘તમારા જીવનની દરેક પરિસ્થિતિઓ ના જવાબદાર તમે પોતેજ છો.’
  • Read Free
મોર્ડન મહાભારતનો અર્જુન - 9
(9) ‘હા, તો અર્જુનના જ સમજાય કેમ કે તુજ કહે કે જો થોડું ગણું ધ્યાન કે યોગ ના કોઈ તુક્કા લગાવી ને કોઈ સાધુ કે બાવો જે જોઈએ તે કરી સકતો હોય તો સૌથી પેહલા એજ બધું મેળવી ન ...Read More? અને તો તો હિમાલયમાં બધે ૫ સ્ટાર હોટલો હોય અને ખૂણે ખૂણે મર્સડીઝ અને ઓડી ના શોરૂમ હોય, જેટલી ધર્મશાળાઓ છે તેના કરતા વધારે ત્યાં મોલ હોય..!, કોઈ સાધુ ગંગામાં ડૂબકી લાગવા ન જાય પણ ૫ સ્ટાર હોટલના ટેરેસ પર આવેલા સ્વીમીંગ પુલમાં હવાના ગાદલા પર પોતાની લાંબી દાઢી પર હાથ ફેરવતા ફેરવતા સૂર્યદેવ સાથે લાઈવ ચેટ કરતા હોત...!,
  • Read Free
મોર્ડન મહાભારતનો અર્જુન - 10
(10) એટલે આનો મતલબ મેં એવી રીતે કર્યો છે કે જો મન તમારા પર હુકુમ ચલાવશે તો તમારે ગુન્હા ના રસ્તા પર પણ જવું પડશે, અને જો તમે મનને વશ કરી લેશો તો પછી હરએક કામમાં ભગવાન તમારી સાથે ...Read Moreમને મારા જીવન નો રસ્તો મળી ગયો છે અને હું એજ રસ્તે ચાલવા નો છું. યોગ અને ધ્યાન થી ફક્ત ધર્મ અને ધાર્મિક ચેન્જ લાવી સકાય તેમ છે એવું નથી પણ ધ્યાન થી તમે સમાજ માં પણ પરિવર્તન લાવી શકો છો અને હું એ લાવી ને રહીશ. અને તેના માટેજ હું તમને મારા આ મિસન માં સામેલ થવા માટે કહી
  • Read Free
મોર્ડન મહાભારતનો અર્જુન - 11
(11) (કુદરત નું સાનિધ્ય) આજે ખુબ મજા પડી ગયી હતી એક તો અર્જુન તેના મિત્રોને થોડું ગણું સમજાવી શક્યો તેના મનની મુજવણને, અને એમાં પણ હવે બસ કાલ ના દિવસ પછી ધ્યાન નો વધુ ઊંડાણ પૂર્વક સમજણ લેવા ક્યાં ...Read Moreક્યારે જવું એ કાલે યોગેશ સર કેહવા ના હતા એટલા માટે. અર્જુન એક બાજુ તો ખુબ ખુશ હતો કે તેને આ બધી વસ્તુઓથી તેના સપનાઓ અને તેને થતા ઈશારાઓ ને સમજી શકશે, પણ હજુ તેના મનમાં જે વાત ખુંચે છે તે છે તેની આજુબાજુ ની લાઈફ. હા, જે રોજબરોજ અર્જુનની જીંદગી કે પછી એમ કહો ને કે એની માનશીક તકલીફ
  • Read Free
મોર્ડન મહાભારતનો અર્જુન - 12
(12) ‘એટલે શું સર ધ્યાન ની શક્તિઓ કેળવવી એટલે..?’ પાછળ થી કોઈ બોલ્યું. ‘હા, હું સમજાવું. જેવી રીતે તમે જાણ્‌યું કે ધ્યાન કરવા થી તમને મન ની શાંતિ મળે છે સ્ટ્રેસ મટી જાય છે અને જીવન માં આનંદ ફેલાઈ ...Read Moreછે, પણ તેની સાથે સાથે તમને ધ્યાન કરવા થી ગણી બધી અદભૂત શક્તિઓ પણ મળે છે બોનસ માં. એ શક્તિઓ થી ક્યારેક તમે જાણ હસો તો ક્યારેક અજાણ, એવી અનેક શક્તિઓ છે જેવી કે ઇનટયુસન પાવર, ટેલીપથી પાવર, ફ્યુચર વિસન, સિક્સ સેંથ વગેરે વગેરે...!’ ‘હા, હા, સર અમે આના વિશે ગણું બધું વાંચ્યું છે અને ઈન્ટરનેટ પર ગણા બધા વિડીયો
  • Read Free
મોર્ડન મહાભારતનો અર્જુન - 13
(13) (કોલેજમાં મહાભારતનો સામનો) યોગા શિબિર પુરા થયાને થોડા જ દિવસો થયા છે અર્જુન અને તેના મિત્રો હજુ સુધી તો નિયમિત યોગાભ્યાસ અને ધ્યાન કરી રહ્યા છે પણ ન જાણે કેટલા દિવસ સુધી આ ધ્યાન અને યોગનો સાથ આપી ...Read Moreઆ લોકો. કોલેજ માં હમણાં ની ખુબ શાંતિ વર્તાઈ રહી છે બધા ક્લાસ્ નિયમિત થઇ રહ્યા છે અને કોઈ ન્યુસન્સ પણ હમણાનું નથી. પણ તોય અર્જુનનું મન કંઈક કહી રહ્યું હોય તેમ આજે એ થોડો વ્યાકુળ દેખાય છે..! ‘કેમ અર્જુન તારૂં મુડ નથી લાગતું આજે કોલેજ માં..?’ સંજના એ તેની સામેની બેંચ માંથી ઈશારો કરતા કહ્યું. ‘ના બસ એમજ. ઇટ્‌સ
  • Read Free
મોર્ડન મહાભારતનો અર્જુન - 14
(14) (ધ્યાન મિસન પર જવાની તૈયારી) અર્જુન તેની સાથે સર્જન અને મેહુલને ધ્યાનના એડવાન્સ કોર્સ માટે હિમાલયના પેલા આશ્રમ પર જે યોગેસ સરે જણાવેલ છે ત્યાં લઇ જવા તૈયાર કરે છે. સર્જનને તો આ વસ્તુમાં હવે મજા પડી છે ...Read Moreથોડું વધુ કંઈક શીખવું છે એટલે એ તેના ઘરના બધાને સમજાવી પણ આવ્યો છે. પરંતુ મેહુલ જે ચાહે તો પણ આવી ન શકે એવું લાગે છે..! મેહુલને પોતાને પણ થોડી ગણી ખિચકાટ છે ત્યાં આવવા કેમ કે પેહલાજ યોગેસ સરે કહી દીધું કે ત્યાં મોબાઈલ કે ઈન્ટરનેટ અલાઉડ નથી અને પુરેપુરા કોર્સ દરમિયાન તમારે અહી નો એટલે કે ઘર અને
  • Read Free
મોર્ડન મહાભારતનો અર્જુન - 15
(15) (મેઈન ધ્યાનકક્ષ) ‘કેમ અર્જુન આજે મોડું થયું...?’ સર્જન જે ધ્યાનમાં હતો પણ અર્જુને આવતા જોઈ ગયો. ‘બસ, થોડું વધારે નાહવાનું મન થઇ ગયું એટલે’ અર્જુન ધીરે થી પોતાની જગ્યાએ બેસતા બોલ્યો. ‘શું? આવા ઠંડા પાણીમાં પણ..? હું તો ...Read Moreનહ્‌તોજ નથી !’ ‘એટલે તું..!’ ‘અરે, ના-ના એવું નહિ પણ હું બપોરે નહાઈ લઉં છું.’ ‘ઓકે, મને એમ કે તું નાહવા ની ગોળી ખાય છે.’ ‘એય, પ્લીઝ..!’ કોઈકે આગળ થી ધ્યાન ભંગ થતું હોવા થી મો બંધ કરવા કહ્યું. ‘યેસ, યેસ’ અર્જુને પોતાની આંખો બંધ કરતા પેહલા પેલા ભાઈને શાંતિથી જવાબ આપ્યો. અને પોતે પણ ધ્યાનમાં જવા આંખો બંધ કરી
  • Read Free
મોર્ડન મહાભારતનો અર્જુન - 16
(16) (યોગના અદભૂત ચમત્કારો) એક દિવસ સમી સાંજે પોતાના ધ્યાન ના અધ્યાયો પુરા કર્યા પછી રોજની પેલી રૂમમાં જ ભરાઈ રહીને ટાઇમપાસ વાળી ગેમો રમીને થાકેલા સર્જનની જીદ ના લીધે અર્જુન અને તેમના ત્રણ-ચાર મિત્રો નીજીકમાં ટ્રેકિંગ માટે નીકળ્યા ...Read Moreઅર્જુન પેહલા તો બધાને પોતની પેલી ઝરણા પાસે ની જગ્યાએ લઇ જાય છે અને બધાને પોતાના અનુભવો અને આ જગ્યાની આસપાસ નો નજરો વર્ણવ્યા. અને પોતે અહી ધ્યાન અને સંગીતમાં મગ્ન થઇને આખી આખી રાત બેસી રહે છે..! એવું સર્જને બધાને કહ્યું પણ કોઈને પણ વિશ્વાસ ન આવ્યો..! અને હા, અર્જુન પોતે કંઈક બોલે એના પેહલા પેલા બંગાળી બાબુ બોલી
  • Read Free
મોર્ડન મહાભારતનો અર્જુન - 17
(17) (યોગનું પ્રેક્ટીકલ સેશન) વેહલી સવારમાં રોજ કરતા આજે થોડો વધારે બરફ પડયો છે. એટલે મનુકાકા અને તેમના સાથીદારો રસોઈઘરની આસપાસથી બરફ હટાવી રહ્યા છે. અને હજુ નાહવાનું બાકી છે એટલે પાણી ગરમ કરવા લાકડાવાળો બંબો ચાલુ છે, તેને ...Read Moreસળગાવી રહ્યા છે. આ બધું અર્જુન પોતાની અડધી બંધ આંખોથી પોતાના રૂમની બારી માંથી જુવે છે. અને આજ રાત્રે મસ્ત ઉંગ આવી ગયી હતી અને બધો થાક ઉતારી ગયો હોવાથી વહેલા ઉઠી ગયો છે. આજે વેહલી પરોઢની એક્સેરસાઇસ ગુરૂજી એ મોકૂફ રાખી છે બરફ પડયો છે એટલે. હવે થોડીવાર રહીને નાસ્તો બાસ્તો પતાવીને જ બેચ ચાલુ થશે. અને આજે તો
  • Read Free
મોર્ડન મહાભારતનો અર્જુન - 18
(18) હું તમને જે સમજાવવા માંગતો હતો એ બધું આ પ્રશ્ન ના જવાબ માં આવી જશે. અત્યાર શુધી તમે તમારા ચક્રો ને વશ માં કરીને તમારી યોગ શક્તિથી તમારી મનની શક્તિઓ ને થોડી ગણી વશ કરી છે બરાબર. સૌ ...Read Moreપોતાનું મો હલાવી ને હા પાડી. પણ જો હું તમને કહું કે યોગ અને ધ્યાનથી તમે તમારા ચક્રો અને ઇન્દ્‌રિયો ને પણ વશ કરી શકો છો અને તમારી ઇન્દ્‌રિયોના અદભૂત ઉપયોગથી તમે આ દુનિયા પર જાદુ કરી શકો છો જાદુ.! પણ એ બધું આમ ચપટી વગાડતા થઇ જાય એવું સેહલું નથી.! એના માટે તમારે વેઠ કરવી પડે વેઠ. એટલે કે
  • Read Free
મોર્ડન મહાભારતનો અર્જુન - 19 - છેલ્લો ભાગ
(19) કેમકે જેવો એ પોતાની કલ્પના ને બધાથી ઉપર ઉઠાવી ને આ શું થઇ રહ્યું છે તેના વિશે વિચારવા લાગ્યા કે તરત તેનું સુક્ષ્મ સરીર હવામાં ઉપર ઉઠવા લાગ્યું. અને આખો નજરો પોતાની આંખો નીચે આવવા લાગ્યો. અર્જુન પોતાની ...Read Moreશક્તિને વધુ ફેલાવીને થોડો સ્વસ્થ થયો અને હજુ આ જગ્યા થી ઉપર ઉઠવા લાગ્યો. એક ઉંચાઈ પર જઈને એ અટકી ગયો. અને એને જે જોયું એ જોઇને લગભગ સ્તબ્ધ થઇ ગયો...! બધા લોકો આશ્રમના મેઈન ધ્યાન ક્ક્ષમાં જ બેઠા છે. અને બધા શાંત અને ઊંડા ધ્યાનમાં લીન છે. પોતે પણ ત્યાંજ સર્જન ની બાજુ માં બેઠેલો છે. આ બધું જોઇને
  • Read Free

Best Gujarati Stories | Gujarati Books PDF | Gujarati Adventure Stories | Suresh Patel Books PDF Matrubharti Verified

More Interesting Options

  • Gujarati Short Stories
  • Gujarati Spiritual Stories
  • Gujarati Fiction Stories
  • Gujarati Motivational Stories
  • Gujarati Classic Stories
  • Gujarati Children Stories
  • Gujarati Comedy stories
  • Gujarati Magazine
  • Gujarati Poems
  • Gujarati Travel stories
  • Gujarati Women Focused
  • Gujarati Drama
  • Gujarati Love Stories
  • Gujarati Detective stories
  • Gujarati Moral Stories
  • Gujarati Adventure Stories
  • Gujarati Human Science
  • Gujarati Philosophy
  • Gujarati Health
  • Gujarati Biography
  • Gujarati Cooking Recipe
  • Gujarati Letter
  • Gujarati Horror Stories
  • Gujarati Film Reviews
  • Gujarati Mythological Stories
  • Gujarati Book Reviews
  • Gujarati Thriller
  • Gujarati Science-Fiction
  • Gujarati Business
  • Gujarati Sports
  • Gujarati Animals
  • Gujarati Astrology
  • Gujarati Science
  • Gujarati Anything

Best Novels of 2023

  • Best Novels of 2023
  • Best Novels of January 2023
  • Best Novels of February 2023
  • Best Novels of March 2023
  • Best Novels of April 2023
  • Best Novels of May 2023

Best Novels of 2022

  • Best Novels of 2022
  • Best Novels of January 2022
  • Best Novels of February 2022
  • Best Novels of March 2022
  • Best Novels of April 2022
  • Best Novels of May 2022
  • Best Novels of June 2022
  • Best Novels of July 2022
  • Best Novels of August 2022
  • Best Novels of September 2022
  • Best Novels of October 2022
  • Best Novels of November 2022
  • Best Novels of December 2022

Best Novels of 2021

  • Best Novels of 2021
  • Best Novels of January 2021
  • Best Novels of February 2021
  • Best Novels of March 2021
  • Best Novels of April 2021
  • Best Novels of May 2021
  • Best Novels of June 2021
  • Best Novels of July 2021
  • Best Novels of August 2021
  • Best Novels of September 2021
  • Best Novels of October 2021
  • Best Novels of November 2021
  • Best Novels of December 2021
Suresh Patel

Suresh Patel Matrubharti Verified

Follow

Welcome

OR

Continue log in with

By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"

Verification


Download App

Get a link to download app

  • About Us
  • Team
  • Gallery
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Refund Policy
  • FAQ
  • Stories
  • Novels
  • Videos
  • Quotes
  • Authors
  • Short Videos
  • Free Poll Votes
  • Hindi
  • Gujarati
  • Marathi
  • English
  • Bengali
  • Malayalam
  • Tamil
  • Telugu

    Follow Us On:

    Download Our App :

Copyright © 2023,  Matrubharti Technologies Pvt. Ltd.   All Rights Reserved.