જીવન લડત

  • 3k
  • 1
  • 1.2k

મંજૂબા એક એવું પાત્ર છે જેને પોતાના જીવન નકશા ને પોતાના આગંળી ના ટેરવે એવું તો બદલ્યુ કે ભલભલા તેને જોઈને જીવન જીવવાની પ્રેરણા લે તો ચાલો આપણે પણ મળીએ મંજૂ બા ને....... શેરી માંથી નીકળો એટલે મંજૂ બા ઘર ના ઓટલે બેઠા હોય ,ક્યારેક હાથ માં સુપડૂ હોય તો ક્યારેક કંઈક વીણતા હોય,ક્યારેક શાકભાજી,લસણ ફોલવાનુ ને કંઈ ન હોય તો રૂ લઈને વાટુ કરતા હોય તેને નવરા બેસતા મેં ક્યારેય જોયા નથી, પાંસઠ- સિત્તેર વષૅ ની ઉમંર હશે એવું તેમને જોતાં લાગે પણ એમના વિશે જાણ્યું ત્યારે ખબર પડી કે તેઓ ને માત્ર છપ્પન વષૅ ના જ છે જીવનકાળ