નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૧૮

  • 1.9k
  • 767

નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૧૮ ભૂમિ : ( મુરતિયા ને ) ચૂંટકી ને તો તમે ઓળખો જ છો એટલે એના વિશે તો કહી કહેવાની તો જરૂર છે જ નહીં પણ આ છે મારો બેસ્ટ ફ્રેન્ડ. અમે ઘણા સમય થી સાથે છીએ અને એક બીજાને બધી વાતો , પ્રેબ્લેમ શેર કરીએ છીએ. આ મારો જીગરી યાર છે. મુરતિયો : ઓહ હો વાહ સરસ પણ ભૂમિ આનું નામ શું છે ? ભૂમિ : અમે લોકો આમ તો Drecu કહીએ છીએ એટલે કે Dreculla . મુરતિયો : ઓહ હો વાહ. ખૂબ સરસ. એક દમ અલગ નામ છે હો પણ સાચું