નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૨૦

  • 2k
  • 834

નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૨૦ બસ એટલી જ વાત કરી અને ભૂમિનો ફિયાન્સ ત્યાંથી નીકળે છે. થોડીવાર જતા ફરી ઓફિસનો પટ્ટાવાળો આવે છે અને કહે છે કે મને સર એમની ઓફિસમાં બોલાવે છે. હું તરત જ સરની ઓફિસમાં ગયો. સર એ મને બધી વાત કરી અને એ વાત સાંભળતા જ મારા તો હોશ ઉડી ગયા.કેમ કે ભૂમિનો ફિયાન્સના સર સાથે મારા સરની કંપની સાથે કોલબ્રેશન થયું હતું જેથી ભૂમિનો ફિયાન્સ હવે દરરોજ મારી સાથે કામ કરવાનો હતો. મને તો એમ જ લાગતું હતું કે જે વસ્તુથી હું દૂર જવા માંગુ છું એ જ વસ્તુ ફરીને મારી પાસે