સવાયો બાપ

  • 2.7k
  • 1.1k

આ વાતૉ સત્ય ઘટના પર આધારિત છે .પરંતુ વ્યકિત ના નામ અને ઘટના માં થોડા ઘણા ફેરફાર કરેલા છે. આ વાતૉઓ સાથે કોઈ જ જીવિત કે મૃત વ્યકિત,ઘટના ધમૅ કે જાતિ કે સ્થળ સાથે સીધો સંબંધ ધરાવતી નથી. " સવાયો બાપ" રંગીલા રાજકોટ ની ભાગોળે વસેલું ઔધોગિક ક્ષેત્ર નું આગવું મુકામ એટલે વેરાવળ(શાપર). આમ તો બંને ગામ અલગ પણ છતાં ઔદ્યોગિક વસાહતે રસ્તાની સામ સામી દિશાએ રહેલા આ બંને ગામને એક જ રસ્તાથી જોડી દીધા હતા. વેરાવળ ગામ ના છેવાડે જતાં, મૂળ ગામની ભાગોળ ગણાય એવો સર્વોદય વિસ્તાર જ્યાં મોટા ભાગની વણકર સમાજની વસ્તી રહે .આગવી ઢબથીથી રચાયેલા વિસ્તારની ચાર