શમશેરા

(25)
  • 2.7k
  • 952

શમશેરા-રાકેશ ઠક્કર રણબીર કપૂરની 'શમશેરા' ને જોવા માટે પૂરતા કારણો હતા. ચાર વર્ષ પછી રણબીર કમબેક કરી રહ્યો હતો. તેની સાથે સંજય દત્ત જેવો સ્ટાર હતો. યશરાજ ફિલ્મ્સ જેવું બેનર હતું. 'અગ્નિપથ' જેવી ફિલ્મના કરણ મલ્હોત્રાનું નિર્દેશન હતું. રૂ.૧૫૦ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. પરંતુ કોઇપણ ફિલ્મ માત્ર હીરોના દમદાર અભિનય પર ચાલી શકતી નથી. ખરો હીરો એની વાર્તા જ હોય છે. રણબીર એક સારો અભિનેતા હોવાથી કોઇ પણ ભૂમિકાને ન્યાય આપવા સક્ષમ છે પરંતુ આવી એક્શન ભૂમિકા એના માટે લાગતી નથી. તેણે રોમેન્ટિક ભૂમિકાઓ પર જ ધ્યાન આપવું જોઇએ એવો મત વ્યક્ત થયો છે. 'શમશેરા' ની વાર્તામાં દમ જ