શક્તિ અને ક્ષાત્રત્વ

  • 3.2k
  • 900

તલવાર એટલે શું..!કોઈ શસ્ત્ર ..?કોઈ શક્તિ ..?કે ઈતિહાસમાં રહેલી કોઈ વાત..?કે પછી ક્ષત્રિયપણુ દેખાડવાનું સાધન...? તલવાર એ લોખંડ કે પાટાની કમાન માત્ર નથી,તલવાર એટલે સાક્ષાત જગતજનનીએ વસુંધરાને આપેલુ રક્ષાકવચ...! તલવાર એ ભવાનીનુ પ્રતિક માત્ર નહીં...તલવાર એ તો સ્વયં ભવાનીનો અંશ છે...ક્ષત્રિયોને મળેલ સાક્ષાત જગદંબા છે...!!હવે મનમાં સવાલ થશે કે આટલા બધા શસ્ત્ર હોવા છતાં ...વાત ફક્ત તલવાર પર જ કેમ....!?કેમકે તલવાર એ માત્ર શસ્ત્ર નહીં જવાબદારી છે.. આ તલવાર ... ક્યાંક કોઈ ક્ષત્રાણી સાથે મંગળફેરા ફરે છે. તો ક્યાંક ગાયો ની રક્ષા કાજે યુદ્ધે ઝઝુમે છે...તો વળી આ જ તલવાર ક્યાંક માત્રૃભુમિને લાડ લડાવે છે...!!પરંતુ વર્તમાન સમયમાં આ તલવાર મુંજાતી