ભાઇ-બહેનનું મીલન

  • 1.5k
  • 2
  • 532

      // ભાઇ-બહેનનું મીલન // --------------------------------------------------------------------------------------------------------   પૂજા ના રૂમમાં સરલા કનૈયાને વર્ષોથી રક્ષાબંધને રક્ષા બાંધતી વખતે આ ગીત ભાવથી ગાય છે. या मेरे, राखी के बंधन को निभाना भैया मेरे, छोटी बहन को न भुलाना... देखो ये नाता निभाना, निभाना....भैया मेरे..   ઘણા કહે છે કે, જ્યારે સંસારમાં સંબધો ઉપરથી વિશ્વાસ ઉઠવા લાગે. ત્યારે ભગવાન કૃષ્ણ કીધું છે. જે ભાવે મને ભજશો એ ભાવે હું હાજર થઇશ. પછી એ મીરા હોય કે નરસિંહ મહેતા કે ભક્ત પ્રહલાદ. જ્યાં વિશ્વાસ અને શ્રદ્ધાનું પવિત્ર ઝરણું વહેતુ હોય ત્યાં હું અચૂક ડૂબકી મારવા ચાલ્યો આવું છું.   સરલાનો વિશ્વાસ કનૈયા