એકલતા એક સારી તક!

(15)
  • 3.4k
  • 2
  • 1.1k

ઘણા સવાલો આ નિઃસ્વાર્થ મન મને પૂછે છે કે–શું તને ટોળાંમાં રહી ને પણ એકલતા નો અનુભવ થાય છે? શું આ દુનિયાના સંબંધો હવે મોબાઇલ ફોનના ઈન્ટરનેટ પર જ રચાય છે? જો હાલ ની પરિસ્થિતિ મા જોઇ એ તો એકદમ સાચુ છે કે, શું આસમાન ને અડકવાની ઈચ્છા ધરાવતો માણસ બીજાની લાગણી ને ધૂળ સમાન સમજે છે? આ ઘોડાપૂર સમાન આવતી ટેકનોલોજી માં માણસ બીજાને એટલે કે તેના પેરેન્ટ્સ ,બાળકો, મિત્રો ને સમય આપી નથી શકતો. આપણને જીવનમાં સૌથી વધુ અનુભવ થતો હોય તો એ એકલતા નો છે. કોઈ કહેશે નથી અનુભવ થયો? મારા મત પ્રમાણે ખોટી વાત છે સાહેબ.