શીતળા સાતમ

  • 3.2k
  • 4
  • 914

"શીતળા સાતમ : જન્માષ્ટમી."શ્રાવણ આયો રે...આજે ટાઢી સાતમ આપણે એને "શીતળા સાતમ" પણ કહીએ છીએ.દક્ષિણ ગુજરાતમાં આ માસની અગાઉની સાતમના દિવસે શીતળા સાતમ ઉજવે છે.ગામડાની સ્ત્રીઓ આ દિવસે ન્હાઈ ધોઈ પાણિયારે અને રસોડાની સાફ સફાઈ કરી શીતળા માતાની માટીની કે ઈંટની જાતે ઘડીને મૂર્તિ બનાવી સ્થાપના કરી દીવો કરી પૂજા કરે છે.અને આ દિવસે ચૂલા(અગ્નિદેવ)નું પૂજન કરે છે.આ દિવસે નિયમિત રંધાતા આ ચૂલા ઉપર આજના સાતમના દિવસ દરમ્યાન અગ્નિ પ્રગટાવી કોઈ રાધતું નથી.માનતા એવી છે કે શીતળા માતા ચૂલામાં પગલાં પાડવા ગમે ત્યારે આવે એટલે ચૂલો ઠરેલો જોઈએ.નહીં તો બાળા સ્વરૂપે પગલાં પાડવા આવતાં શીતળા માતાના પગ દાઝી જાય જેથી