મારી દોડ - 4 - છેલ્લો ભાગ

  • 2.5k
  • 748

મગજ અને મેદાન બંને પરથી ધુમ્મસ હટી ગયું અને દોડ શરૂ થઈ ગઈ હતી. અરે વિચારો અને વિચારોમાં નંબર યાદ કરવાનું ભુલાઈ ગયું ને? હંમેશા શબ્દોની ગોઠવણમાં આંકડા ભુલાઈ જાય છે. ફરી એકવાર નંબર હું રટન ચાલુ કર્યું. બસ હવે થોડી ક્ષણ અને ગમે ત્યારે આ નંબર બોલાશે. થોડા સમય પહેલા જ્યારે ખાલી બેઠા હતા ત્યારે ટિપ્પણીઓ થતી હતી કે બેસાડી રાખ્યા છે, આ શું માંડ્યું છે? અમારા પગ અકળાઈ જશે વગેરે વગેરે... અને જ્યારે દોડ શરૂ થઈ ગઈ ત્યારે પાછું મન મસ્તિક પર ડરે પોતાનો સામ્રાજ્ય જમાવી લીધું. " 1153 " આખરે વારો આવી ગયો. જ્યારે ખરેખર એ પરીક્ષા