અતીતરાગ - 12

  • 1.9k
  • 1
  • 810

અતીતરાગ-૧૨મહેબૂબ ખાન અને દેવ આનંદ બન્ને દિગ્ગજો એ ક્યારેય સજોડે કામ નથી કર્યું પણ, મહેબૂબ ખાનની મેગા હીટ ફિલ્મ ‘મધર ઇન્ડિયા’ ની પબ્લિસીટી મહેબૂબ ખાન કરતાંસારી રીતે કરી હતી, અભિનેતા દેવ આનંદ સાબે. હાં, તમને આ વાત માનવામાં નહીં આવે કે, ફિલ્મ ‘મધર ઇન્ડિયા’ અને દેવ આનંદ વચ્ચે શું કનેક્શન હોઈ શકે ? દેવ આનંદ તેમની એક ફિલ્મને લઈને ફિલ્મ ‘મધર ઇન્ડિયા’ સાથે સંકળાયેલા છે.અને તે વાતનો મહેબૂબ ખાનને પણ ગર્વ છે. જો આપને આ વાતનું અનુસંધાન ન મળતું હોય તો સ્વાભાવિક છે કે, તમે દેવ આનંદની એ ક્લાસિક ફિલ્મ જોવાનું ચૂકી ગયાં હશો અથવા એ કિસ્સો આપના સ્મરણમાં નથી.આજે