અતીતરાગ - 16

  • 1.6k
  • 1
  • 714

અતીતરાગ-૧૬હિન્દી ફિલ્મ જગતમાં બ્લેક એન્ડ વ્હાઈટથી લઈને આજ સુધીમાં કંઇક ખૂબસૂરત અને યાદગાર ચહેરા આવ્યાં અને ગયાં.પણ એક ચહેરો એવો હતો જે આજે પણ કરોડોના મન મસ્તિષ્ક પર રાજ કરે છે.હું વાત કરી રહ્યો છું.. મલ્લિકા-એ-હુશ્નની.હું વાત કરી રહ્યો છું.. વિનસ ઓફ ધ ઇન્ડીયન સિલ્વર સ્ક્રીનની.હું વાત કરી રહ્યો છું.. મારકણા અને માદક સ્મિતના માલકિનની. હાં,હું વાત કરી રહ્યો છું... મધુબાલાની.મધુબાલાની લાઈફમાં એક સમય એવો પણ આવ્યો કે તેમને જેલ જવાનો વખત પણ આવ્યો હતો.કેમ ? ક્યારે ? કોના કારણે ? અને કઈ રીતે આ વિકટ પરીસ્થિતના સંજોગનું નિર્માણ થયું, આજની કડીમાં તે ઘટના વિષે વિસ્તૃત ચર્ચા કરીશુ.આ વાત થઇ