અતીતરાગ - 23

  • 1.6k
  • 726

અતીતરાગ-૨૩આર.ડી.બર્મન મહમ્મદ રફીને નફરત કરતાં હતાંઆર.ડી.બર્મને મહમ્મદ રફીની કેરિયર બરબાદ કરી.આર.ડી.બર્મને મોટા ભાગના ગીતો કિશોરકુમાર પાસે ગવડાવ્યા અને મહમ્મદ રફીને કયારેય કોઈ મોટી તક આપી.આવાં કંઇક આરોપ લાગ્યાં છે આર.ડી. બર્મન પર.પણ તથ્ય કંઇક અલગ છે.સત્ય અને તથ્ય શું છે, તેના વિષે આપણે વિગતવાર વાત કરીશું આજની કડીમાં.આર.ડી.બર્મન યાને પંચમદા સ્વતંત્ર સંગીતકાર બન્યાં વર્ષ ૧૯૬૧માં, ફિલ્મનું નામ હતું. ‘છોટે નવાબ.’અને પંચમદાએ તેમની પહેલી જ ફિલ્મમાં મહમ્મદ રફી પાસે છ ગીતો ગવડાવ્યા હતાં.અને બીજા એવાં છ ગીતો માટે મહમ્મદ રફીએ પંચમદાની એ ફિલ્મમાં પણ સ્વર આપ્યો હતો, જે ફિલ્મ આર.ડી.બર્મન માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઇ.એ ફિલ્મનું નામ હતું ‘તીસરી મંઝીલ’.એ પછી