જીતની તરસ

  • 2.8k
  • 2
  • 820

વાર્તા:- જીતની તરસલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીવિરાજ - એક અત્યંત મહત્વાકાંક્ષી છોકરો. ભણવામાં, રમતમાં, અન્ય પ્રવૃત્તિમાં હંમેશા આગળ રહેતો. પરંતુએની જ્ઞાન મેળવવાની અને નંબર લાવવાની એની તરસ ક્યારેય છિપાતી ન્હોતી. શરૂઆતમાં તો વાંધો નહીં આવ્યો પરંતુ એની હંમેશા પહેલો નંબર લાવવાની તરસ એટલી હદે વધી ગઈ કે હવે એને સારા નરસાનું ભાન ભૂલાવા લાગ્યું. એની સાથે સ્પર્ધામાં ઊતરેલ તમામને એ તુચ્છ નજરથી જોવા લાગ્યો. એનાં વર્ગમાં ભણતાં પરંતુ અભ્યાસમાં નબળા વિદ્યાર્થીઓને તો એ ગણકારતો જ ન હતો. એની આ તરસ એને અભિમાન તરફ લઈ ગઈ.એક દિવસ એવું બન્યું કે બેડમિન્ટનની સ્પર્ધા હતી અને વિરાજને થોડો તાવ આવતો હતો. એટલે એ