પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૧૫

  • 2.5k
  • 1
  • 1.5k

ચા ની કેન્ટીન ની બહાર હજુ કોમલે પગ મૂક્યો ત્યાં પાછળ કમલે તેનો હાથ પકડીને તે જગ્યાએ બેસાડી દીધી.કોમલ તું પણ.... !મનમાં આવે તે કરવા નીકળી પડે છે.તને ભાન છે તું શું કરવા જઈ રહી હતી. શું તારે ફરી મને રાજ નો માર ખવડાવવો છે.? ગુસ્સે થઈને કોમલ ને કમલ કહેવા લાગ્યો.પાછળ થી વિરલ ત્યાં આવીને બોલ્યો.શું યાર.... તું પણ...!કોમલ ને બધું સરખું કહેતો હોય તો કોમલ આવું ન કરે.કેન્ટીનમાં ત્રણેય હજુ માથાકૂટ કરી રહ્યા હતા ત્યાં કેન્ટીન નો માલિક એટલું આવીને બોલ્યો."બીજા ગ્રાહક પરેશાન થાય તેવું વર્તન કરો નહિ."તરત ત્રણેય ઊભા થઈને પોત પોતાના ઘરે જવા રવાના થયા. ગુસ્સામાં