Prem no Purn Santosh book and story is written by Jeet Gajjar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Prem no Purn Santosh is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રેમ નો પૂર્ણ સંતોષ - Novels
by Jeet Gajjar
in
Gujarati Love Stories
"મંજિલ ક્યાં મળે છે અહી તો બધા મુસાફિર છે.
કોણ લાવ્યું શું તે પરવા કોણ કરે બસ જીવી લેવી છે જિંદગી."
વીણા અને વિશાલ જોબ પર જવા ઘરની બહાર નીકળે છે. બંનેના હાથમાં ટિફિન બોક્સ હોય છે. વિશાલ અને વીણા ને જોબ અલગ કંપની અને અલગ દિશા તરફ હતી એટલે બંને પોતાનું વાહન લઈને નીકળી જતા પણ આજે વીણા પોતાની સ્કુટી ચાલુ કરતાં જ તેને યાદ આવે છે કે હું ફોન બેડ રૂમમાં ભૂલીને આવી છું. આવું પહેલી વાર થયું હતું કે વીણા કોઈ વસ્તુ ભૂલી ગઈ હોય. તે ફોન લેવા રૂમમાં ગઈ પણ વિશાલ ને ઉતાવળ હોય તેમ પોતાની બાઇક સ્ટાર્ટ કરીને આગળ વધ્યો. અને રોડ પર ધીરે ધીરે બાઈક ને હંકારી. તેણે એક બે વાર પાછળ નજર કરી કે વીણા આવે છે કે નહિ. પણ વીણા તેમની પાછળ આવતી ન હતી છતાં તે ઉતાવળના કારણે આગળ વધતો રહ્યો.
"મંજિલ ક્યાં મળે છે અહી તો બધા મુસાફિર છે.કોણ લાવ્યું શું તે પરવા કોણ કરે બસ જીવી લેવી છે જિંદગી."વીણા અને વિશાલ જોબ પર જવા ઘરની બહાર નીકળે છે. બંનેના હાથમાં ટિફિન બોક્સ હોય છે. વિશાલ અને વીણા ને ...Read Moreઅલગ કંપની અને અલગ દિશા તરફ હતી એટલે બંને પોતાનું વાહન લઈને નીકળી જતા પણ આજે વીણા પોતાની સ્કુટી ચાલુ કરતાં જ તેને યાદ આવે છે કે હું ફોન બેડ રૂમમાં ભૂલીને આવી છું. આવું પહેલી વાર થયું હતું કે વીણા કોઈ વસ્તુ ભૂલી ગઈ હોય. તે ફોન લેવા રૂમમાં ગઈ પણ વિશાલ ને ઉતાવળ હોય તેમ પોતાની બાઇક સ્ટાર્ટ
જિંદગી કે રાસ્તે અજીબ હો ગયે,કોઈ આયે કોઈ જાએ સબ હે મુસાફિર,વિશાલ ના અગ્નિ સંસ્કાર આપીને વીણા ઘરે પહોંચે છે. તેની હાલત હજુ સભાન હતી નહિ. આંખો માંથી આશુઓ ની ધારા વહેતી હતી અને શરીર જાણે ભાગી ગયું હોય ...Read Moreતેનું શરીર પણ કામ કરી રહ્યું ન હતું. જાણે કે તેણે દુનિયાની બધી ખુશી ગુમાવી બેઠી હોય તેમ ઉદાસ ચહેરો અને આંખોમાં આંસુઓ ની ધારાથી નર્વસ થઈને સોફા પર બેસી ગઈ તેની નજર દીવાલ પર લાગેલ એક ફોટા પર હતી તે ફોટો તેના અને વિશાલ ના લગ્ન થયા નો હતો. પોતાની સુવર્ણ પળો વાળો ફોટો પણ આજે વીણા ને સપના
"પ્રેમ એટલે પહેલી નજરે જોતા જ,એની સાથે જ જિંદગી વિતાવવાનો મનનો નિર્ણય ."પહેલી નજરમાં કોઈ યુવાન રાજલ ને ઘાયલ કરી ગયું હતું પણ તેની સાથે વાત કરવી હતી તે યુવાને કોઈ ભાવ આપ્યો નહિ એટલે રાજલ નારાજ થઈ ગઈ ...Read Moreતે આ યુવાન ને ભૂલીને તે કોઈની રાહ જોવા લાગી."નજર મારી તેના પર મળી ને,આંખોથી પ્રહાર થઈ ગયો,!એ ક્યાં જાણે છે કે, હું કેટલી ઘાયલ થઈ ગઈ.!!"નાનપણ જેની સાથે રાજલે વિતાવ્યું હતું એ કોમલ આજે પહેલી વાર રાજલ ની કોલેજમાં અભ્યાસ કરવા આવી રહી હતી. અને આજે રાજલ તેની જ રાહ જોઈ રહી હતી. આમ તો કોલમ અને રાજલ એક
રાજલ ની જીદ આગળ ન છૂટકે કોમલ ને નમવું પડે છે તેનું કારણ હતું તેને અમદાવાદમાં રહીને કોલેજ પૂરી કરવી હતી અને તે માટે રાજલ નું ઘર અને તેનો સાથ જરૂરી હતો. હું કાલે તને ચોક્કસ મળાવિશ એવું કહીને ...Read Moreઘર તરફ સ્કુટી લઈને પ્રયાણ કર્યું.રાજલ જે યુવાન ને મળવા તલપાપડ હતી તે આજે હું રાજ ને મળી શકીશ તે ખુશીમાં તે કોલેજ જતી વખતે કોમલ પર પ્રેમ વરસાવી રહી હતી. કોમલ જાણતી હતી કે આ રાજ છોકરો સારો છોકરો નથી તે જરૂરથી રાજલ ને નુકશાન પહોંચાડશે એટલે તે એવું કઈક કરવા વિચાર કરવા લાગી જેથી તે રાજ અને રાજલ
કોમલ નો હાથ પકડી ને રાજ કોફી શોપ તરફ આગળ વધે છે. ત્યારે કોમલ વિચાર કરે છે.જો રાજ સાથે કોફી પીવા જઇશ તો રાજલ નારાજ થશે અને જો ન જઈશ તો રાજ મારી સાથે બળજબરી પણ કરી શકે છે. ...Read Moreમુકાયેલી કોમલ આખરે રાજ નો હાથ છોડાવીને કોલેજ તરફ ડોટ મૂકી જેથી રાજ પકડી ન શકે અને કઈ બોલી શકે પણ નહિ. કોમલ ના ત્યાંથી ગયા પછી રાજ નો હાથ રાજલે પકડ્યો અને કોફી શોપ તરફ આગળ વધી. કોફી શોપ ની અંદર બેસીને રાજલ અને રાજે ઘણી વાતો કરી અને એકબીજા થોડા નજીક આવ્યા. જે રાજલ ઈચ્છતી હતી તે બધું