લાઇગર

(14)
  • 2.3k
  • 1
  • 754

લાઇગર-રાકેશ ઠક્કરતેલુગુના સુપરસ્ટાર વિજય દેવરકોંડાની પહેલી હિન્દી ફિલ્મ 'લાઇગર' દ્વારા વધારે પડતી અપેક્ષાઓ જગાવવામાં આવી હતી. પરંતુ નિર્દેશકે બધા પ્રકારના મસાલા નાખ્યા હોવા છતાં ફિલ્મ જબરજસ્ત મનોરંજન આપી શકી નથી. ફિલ્મ ભૂમિકા માટે બોક્સર જેવી બોડી બનાવવા બે વર્ષ આપ્યા હતા. માઇક ટાઇસન સાથેની ફાઇટના દ્રશ્યો માટે કોચ કુલદીપ શેઠીએ તેને ઘણી મહેનત કરાવી હતી. બે વર્ષ પહેલાં નિર્દેશક જગન્નાથે પુરીએ કુલદીપને વિજયના પાત્ર વિશે માહિતી આપી તૈયારી કરાવવાનું કામ સોંપ્યું હતું. માઇક ટાઇસન સામે લડનાર વિજયની ફિલ્મ બોક્સ ઓફિસ પર હારી ગઇ છે. ફિલ્મને IMDB પર સૌથી ઓછું ૧૦ માંથી ૧.૬ રેટિંગ મળ્યું છે. કેટલાક સમીક્ષકોએ તો 'લાઇગર' ને