અતીતરાગ - 40

  • 2k
  • 840

અતીતરાગ-૪૦જરૂરી નથી એક જ ક્ષેત્રમાં સજોડે કામ કરતી બે વ્યક્તિની પ્રકૃતિ કે વિચાર મળતાં આવે. તે બંને સાવ તદ્દન વિપરીત વિચારધારા ધરાવતી વ્યક્તિ પણ હોઈ શકે.મહાન સંગીતકાર જોડી શંકર-જયકિશનની માફક.શંકર અંતર્મુખી હતાં અને જયકિશનને ટોળામાં રહેવું ગમતું. શંકર ચાના શોખીન હતાં અને જયકિશન ડ્રીંક્સના. કામ આટોપીને શંકર ઘરે જવાનું પસંદ કરતાં અને જયકિશન મહેફિલ માણવાનું.સઘળું અલગ છતાં સંબંધનો સેતુ સંધાયો સંગીત દ્વારા. અંત સુધી એકસુત્રની માળામાં બંધાઈ રહ્યાં, મ્યુઝીકના માધ્યમથી.અલગ છતાં એકનું શું કારણ હતું એ જાણીશું આજની કડીમાં.જયારે જયકિશનના લગ્ન થયાં પલ્લવીજી જોડે ત્યારે કન્યાદાન કરવાનો અમુલ્ય અને અવિસ્મરણીય અવસર મળ્યો શંકરને.મુંબઈ શહેરનું એક જાણીતું સ્થળ, ક્રિકેટ ક્લબ ઓફ