પ્રેમની ઝલક

  • 2.4k
  • 793

અદિતિ એક મધ્યમ પરિવાર છોકરી હતી,ભણવામાં ખૂબ હોશિયાર હતી,એમના ઘરના ભાગલા પડ્યા પછી એના કાકા સાથે બોલવાનું બંધ થઈ જતાં અદિતિને ખૂબ આઘાત લાગ્યો હતો,અદિતિ આઠમા ધોરણમાં આવી ગયી હતી.સ્કૂલના પ્રવાસમાં જવાનું હોવાથી ખૂબ ખુશ હતી.અદિતિને સ્કૂલના પ્રવાસમાં જવાનું હોવાથી ખૂબ ખુશ હતી.એ તેની સખી રચનાને ત્યાં ગઈ.રચના; અરે..અદિતિ અત્યારે કેમ આવવાનું થયું ?અદિતિ ; અરે રચના આપણે આવતી કાલે પ્રવાસ જવાનું છે.એટલે તને કહેવા આવી કે, મને વહેલા જગાડવા આવજે,કારણકે તારી મમ્મી ખૂબ વહેલા જાગી જાય એટલે કીધું.રચના; " તારી વાત સાચી "અદિતિ :" જોજે તું બીજા જોડે ના બેસતી તું ,હું , અને કુંદન એક સીટમાં બેસી જઈશું.રચના