વો કૌન થી?

(11)
  • 2.1k
  • 1
  • 712

વો કૌન થી?-રાકેશ ઠક્કર નિર્દેશક રાજ ખોસલાની સસ્પેન્સ ફિલ્મ 'વો કૌન થી?' (૧૯૬૪) ની વાર્તાની જ નહીં એમાંની મનોજકુમાર- સાધનાની જોડીની પણ રસપ્રદ કહાની છે. રાજ ખોસલા જ્યારે ગુરુદત્તના સહાયક હતા ત્યારે એમની ફિલ્મ 'રાઝ' સાથે સંકળાયેલા હતા. ગુરુદત્તે ૧૯૫૦ ના દાયકામાં પહેલાં શશીભૂષણના નિર્દેશનમાં સુનીલ દત્ત સાથે અંગ્રેજી નવલકથા 'ધ વુમન ઇન વ્હાઇટ' પરથી ફિલ્મ 'રાઝ' શરૂ કરી હતી. જે માત્ર દસ જ દિવસમાં કોઇ કારણથી અટકી ગઇ હતી. ફરી ૧૯૬૦ ના દાયકામાં ગુરુદત્તે પોતે જ હીરો તરીકે આ ફિલ્મ શરૂ કરી હતી. એમાં વહીદા રહેમાનનો ડબલ રોલ હતો અને આર.ડી. બર્મનની સંગીતકાર તરીકેની પહેલી ફિલ્મ ગણાવાની હતી. ફિલ્મની