જો હું નવટુંક દેખરેખ નો અધિકારી હોવ તો

  • 2.2k
  • 840

જો હું નવટુંક દેખરેખ નો અધિકારી હોવ તો પ્રણામ , કોઈ પણ માણસ ને જો કોઈ કામ કરવું હોય , તો એને એના કામ ની સંપૂર્ણ જાણકારી હોવી જ જોવે , કેમ કે તો જ કામ વ્યવસ્થિત રીતે થઇ શકે છે. જો હું નવટુંક નો અધિકારી હોવ તો એની સંપૂર્ણ જાણકારી રાખવી એ મારી જવાબદારી છે. તો સો પહેલા તમને એ જાણકારી આપવા ચાહું છું. 11474 પ્રતિમા , 124 જીનાલયો ,739 દેરી ઓ અને 8461 ચરણ પાદુકાઓ. આ છે વૈભવ નવટુંક નો. અને દરેક ટૂંક ની અલગ વાર્તા અને અલગ કહાની. અરબી સમુદ્ર માંથી નીકળેલી ફણાં વાળા પાર્શ્વનાથ ભગવાન, સુખડ