પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૨૨

  • 2.3k
  • 1.2k

નાથુભાઈ તેના રૂમમાં એક પલંગ ઉપર પગ પર પગ ચડાવીને બેઠા હતા તેની બાજુમાં ભરાવદાર શરીર વાળા બે માણસો તેની સેવા સાકરી કરી રહ્યા હતા." ઉડવાની હિમંત હોય તો પાંખ ફૂટે,બાકી બેસી રહો તો કિસ્મત પણ ફૂટે." "નથી મળતું કોઈને કશું મહેનત કર્યા વગર, મળ્યો મને મારો પડછાયો પણ તડકે ગયાં પછી..."એક યુવાન છોકરી ને જોઈને નાથુભાઈ ઊભા થઈ ગયા અને બન્ને માણસો થોડાં દૂર ખસીને ઊભા રહી ગયા. આમ તો નાથુભાઈ પોલીસ આવે કે મોટો પૈસાદાર માણસ આવે તો પણ ક્યારેય તેની પલંગ માંથી ઊભા થયા હતા નહિ પણ આજે એક યુવાન છોકરી ને જોઈને તેની દીકરી યાદ આવી