આસો સુદ પૂનમ નો મહિમા અને તેનું મહત્વ

  • 3.1k
  • 1.1k

*આસો સુદ પૂનમનો દિવસ એટલે મહા ગુણવંત,**૨૦ કરોડ મુનિ સાથે પાંડવોએ કાપ્યો મુક્તિ પંથ.* *....જરા કુમારે શ્રી કૃષ્ણ ના મૃત્યુ અને દ્વારકા નગરીના નાશ નો વૃતાંત પાંડવોને જણાવ્યો.**તે સાંભળીને પાંડવો શોક મગ્ન બની સંયમ ની ભાવના ભાવવા લાગ્યા. આ જાણીને સર્વજ્ઞ પ્રભુ નેમિનાથ ભગવાને ધર્મ ઘોષ મહા મુનિ ને ૫૦૦ મુનિઓ સાથે પાંડવો ને પ્રતિબોધ કરવા મોકલ્યા.**આથી પાંડવો એ એમનીજ પાસે દીક્ષા અંગિકાર કરી ને ભીષ્મ તપસ્યા કરવા લાગ્યા.**કેટલાય શત્રુને ભાલા ની અણી થી હણી નાખ્યા હોવાને લીધે ભીમ મુનિએ તો એવો અભિગ્રહ લીધો હતો કે જ્યાં સુધી ભાલા ની અણી ઉપર ગોચરી નહીં મળે ત્યાં સુધી ઉપવાસ કરીશ,