બંધન દિલો કા - ભાગ 1

  • 1.7k
  • 1
  • 828

રાતના 11:00 શિવાંશી અમદાવાદનારેસ્ટોરન્ટ માંથી પોતાના ગિટાર સાથે બહાર આવી. તેરેસ્ટોરન્ટમાં song ગાવા માટે જતી હતી. 11:00 વાગે તેનું કામ પૂરું થયું અને તે ઘર તરફચાલવા લાગી , થોડું ચાલી ત્યાં જ પાછળથી અવાજ આવ્યો. " દી..."શિવાંશી પાછળ ફરીને જોયું તો નેના સ્કુટી લઈનેશિવાંશી ને લેવા માટે આવી હતી.નેના: દી કેવો રહ્યો આજનો દિવસશિવાંશી: good. તારો?નેના: મારો પણ.શિવાંશી: નેના ,મે તને કાલે રાત્રે વાત કરી હતી તે કંઈ વિચાર્યું?નેના એ કંઈ જવાબ ન આપ્યો અને સ્કુટી ચલાવવા લાગી. શિવાંશી સમજી ગઈ તેને પણ વધારે કાંઇ પૂછવાનું માંડી વાળ્યુંરાતના 11:00 નો અમદાવાદ નો રોડ સવારના સમય કરતાં ખૂબ જ શાંત હતો.