Bandhan Dilo ka book and story is written by Shruti Parmar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Bandhan Dilo ka is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
બંધન દિલો કા - Novels
by Shruti Parmar
in
Gujarati Love Stories
રાતના 11:00 શિવાંશી અમદાવાદના
રેસ્ટોરન્ટ માંથી પોતાના ગિટાર સાથે બહાર આવી. તે
રેસ્ટોરન્ટમાં song ગાવા માટે જતી હતી.
11:00 વાગે તેનું કામ પૂરું થયું અને તે ઘર તરફ
ચાલવા લાગી , થોડું ચાલી ત્યાં જ પાછળથી અવાજ આવ્યો. " દી..."
શિવાંશી પાછળ ફરીને જોયું તો નેના સ્કુટી લઈને
શિવાંશી ને લેવા માટે આવી હતી.?
નેના: દી કેવો રહ્યો આજનો દિવસ
શિવાંશી: good. તારો?
નેના: મારો પણ.
શિવાંશી: નેના ,મે તને કાલે રાત્રે વાત કરી હતી તે કંઈ વિચાર્યું?
નેના એ કંઈ જવાબ ન આપ્યો અને સ્કુટી ચલાવવા લાગી. શિવાંશી સમજી ગઈ તેને પણ વધારે કાંઇ પૂછવાનું માંડી વાળ્યું
રાતના 11:00 શિવાંશી અમદાવાદનારેસ્ટોરન્ટ માંથી પોતાના ગિટાર સાથે બહાર આવી. તેરેસ્ટોરન્ટમાં song ગાવા માટે જતી હતી. 11:00 વાગે તેનું કામ પૂરું થયું અને તે ઘર તરફચાલવા લાગી , થોડું ચાલી ત્યાં જ પાછળથી અવાજ આવ્યો. " દી..."શિવાંશી પાછળ ફરીને ...Read Moreતો નેના સ્કુટી લઈનેશિવાંશી ને લેવા માટે આવી હતી.નેના: દી કેવો રહ્યો આજનો દિવસશિવાંશી: good. તારો?નેના: મારો પણ.શિવાંશી: નેના ,મે તને કાલે રાત્રે વાત કરી હતી તે કંઈ વિચાર્યું?નેના એ કંઈ જવાબ ન આપ્યો અને સ્કુટી ચલાવવા લાગી. શિવાંશી સમજી ગઈ તેને પણ વધારે કાંઇ પૂછવાનું માંડી વાળ્યુંરાતના 11:00 નો અમદાવાદ નો રોડ સવારના સમય કરતાં ખૂબ જ શાંત હતો.
શિવાંશી નેના ને સમજાવી તી હોય છે કે આમાં તારી friend ની જ ભૂલ છે હવે આગળ શિવાંશી: જો તારી friend તે છોકરા વિશે પહેલા બધું જાણી લેતી ,તેના પરિવારને મળી લીધું હતું તેના વિશે કોઈક ને પૂછી લીધું ...Read Moreતો આવું કંઈ પણ થાય જ નહીં નેના: અમે તેના bf વિશે માહિતી મેળવી હતી ત્યારે તો આવું કંઈ ન હતું અને તે ને એના ઉપર પૂરો ભરોસો હતો શિવાંશી: હર ધડકન મેં એક રાઝ હોતા હૈ, બાત કો બતા ને કા ભી એક અંદાજ હોતા હૈ, જબ તક ના લગે ઠોકર બેવફાઈ કી તબ તક હર કિસી કો અપને