અતૂટ સ્નેહ

  • 1.5k
  • 1
  • 494

-: અતુટ સ્નેહ :- માનવી માત્ર ને માત્ર સંબંધોને આધારે જીવન વિતાવતો હોય છે. બુદ્ધિશાળી હોય કે અશિ અશિક્ષિત હોય અને સ્વભાવથી લૂચ્ચો હોય કે ભોળો હોય લાગણીશીલ હોય કે પછી સ્માર્ટ દરેકને પોતપોતાના નીજી સંબંધો પ્રસ્થાપિત થતાં હોય છે. જેને સાચવવાના કે તોડવાના કારણો પણ તેની પોતાની પાસે હોય છે. ધરા પર અવતરણ પામેલ સૌ કોઇ સંબંધોના પરિમાણેલા અનુભવ અને અનુભવમાંથી પ્રાપ્ત થયેલ છીએ. સરયુ અને દેવયાની તેમના જન્મના બે દાયકાના વધુ સમયના અંતરે સમાજના એક સામાજીક તાંતણે બંધાયેલ બે સન્નારીઓ તેમની નાની વયમાં પણ સમાજને માટે એક અનેરું ઉદાહરણ છે.સરયુએ કિલકિલાટ કરતાં ઘરમાં પ્રવેશ કર્યો. ઘરમાં પ્રવેશ કરતાંની સાથે