હાસ્ય લહરી - ૩૫

  • 1.8k
  • 700

તારા વિના શ્યામ મને એકલું રે લાગે...!                                                     લોકો ક્યાં તો  ધૂની છે, ક્યાં તો ઝનૂની..! ફાવે તો ફક્કડ નહિ તો અક્કડ..! એવાં બંધબેસતા પાટિયાં ફીટ કરે કે, લંકાને બદલે અવધથી વિચાર આયાત થયા હોય એમ, પેકિંગ જુદું ને માલ જુદો..!  પહેલી ચાંચ મારવાવાળાને તો દાળમાં સફેદ જ લાગે..! ને  કાળાશ એના તળિયામાં હોય. માણસની ઉજળી મસોટી નહિ જોવાની, દાનત ચાખવાની. જેથી પાછળથી પસ્તાવાનો ધોધ નહિ તૂટી પડે કે,  મહાશયનો મહા (આશય) તો જુદો જ છે..!  અમુક તો એવાં ઉંધા  સ્વસ્તિક  જેવાં કે,  સ્મોવસ્ડેતિકનો પણ મલાજો નહિ રાખે.  હોય ચિકનમાં ને ઈંડા ખાવાની વાત કરે .!’ ચલતા હૈ..! શ્યામના નામે ભીના પાપડ શેકવાનો