હાસ્ય લહરી - Novels
by Ramesh Champaneri
in
Gujarati Humour stories
મ્મર કે ઉમ્મારો ગણવાની આદત નથી, માત્ર જોવાની, માણવાની ને અનુભવવાનો જ અનુભવ..! મારી ટોટલી ઉમરનો કારભાર ‘ગ્રેગોરીયન’ પંચાંગ પ્રમાણે ચાલે. પુરા નવ મહીને જન્મેલો હોવા છતાં, મારો જનમ બારમાં મહિનામાં એટલે કે, ડીસેમ્બરમાં થયેલો. ૧૨ મો મહિનો એટલે ...Read Moreકેલેન્ડરનો ડેડ-એન્ડ..! ચાલતી ગાડીએ ચઢી બેઠેલાં મુસાફરના હાથમા, છેલ્લો ડબ્બો આવી જાય એમ, મારા નસીબમાં એ સિવાયના ડબ્બાની ‘ચોઈસ’ નહિ હતી. માંડ-માંડ છેલ્લો ડબ્બો લાધેલો. વધ્યો-ઘટ્યો માલ ‘closing’ માં પધરાવી દીધો હોય એમ મારું અવતરણ ૨૫ મી ડિસેમ્બરે આ ધરતી ઉપર થયેલું. {‘અવતરણ’ જ કહેવાય ભોંચું..! ફેંકી દીધેલો કહીએ તો ‘ભગવત-દોષ’ લાગે..!} જેવી હરિની ઈચ્છા..! ઘટના એવી ઘટેલી કે, મહાત્મા ગાંધીજીના અવસાન થતાં, દેશ સાવ શોકમગ્ન થઇ ગયેલો. દેવો પણ ચિંતાતુર થયેલા. મારું મામુલી અનુમાન એવું કે, ધરતી ઉપર ‘હસાવવાવાળા’ ની સ્પેશ્યલ ભરતી નીકળી હોય, એમાં આ બંદાનો નંબર લાગ્યો હોવો જોઈએ..! જે હશે તે, પૃથ્વી ઉપર આવ્યાનો આનંદ છે. પણ ક્રિસમસની ઉજવણીમાં વ્યસ્ત પૃથ્વીસ્થોએ મારી ખાસ નોંધ લીધેલી નહિ. એમાં થોડો હું હતાશ પણ થયેલો. પછી ખબર પડી કે, છેલ્લો ડબ્બો પકડવામાં હું એકલો નથી. મહાન હસ્તીઓ ગણાઉં તો, પાકિસ્તાન દેશના સ્થાપક મહમદ અલી ઝીણા, પાકિસ્તાની નવાઝ શરીફ, ભારત રતન અટલ બિહારી બાજપાઈ વગેરે પણ મારી જેમ આ જ મહિનાની આ જ તારીખે અવતરેલા. એ જાણીને, સાઉથ આફ્રિકાના જંગલમાં થેપલાં ખાતાં ગુજરાતીને કોઈ ગુજરાતી મળી જાય, એટલી પછી તો રાજીપાની હેડકીઓ આવી. બંદાને હિમત આવી ગઈ કે, પ્રભુએ મોટા માથાના માનવીના ‘સ્પેશ્યલ’ કવોટામાં જ મને મોકલેલો છે. આવી સાંત્વનામાં ૭૩ વર્ષ તો ખેંચી કાઢ્યા, હવે શતાબ્દીમાં માત્ર ૨૭ ઘટે છે..! હસતા-હસાવતા એ પણ પૂરા થઇ જશે. બોલો અંબે માતકી જય..!
ઉંમર તારા વળતા પાણી ...Read Moreઉમ્મર કે ઉમ્મારો ગણવાની આદત નથી, માત્ર જોવાની, માણવાની ને અનુભવવાનો જ અનુભવ..! મારી ટોટલી ઉમરનો કારભાર ‘ગ્રેગોરીયન’ પંચાંગ પ્રમાણે ચાલે. પુરા નવ મહીને જન્મેલો હોવા છતાં, મારો જનમ બારમાં મહિનામાં એટલે કે, ડીસેમ્બરમાં થયેલો. ૧૨ મો મહિનો એટલે અંગ્રેજી કેલેન્ડરનો ડેડ-એન્ડ..! ચાલતી ગાડીએ ચઢી બેઠેલાં મુસાફરના હાથમા, છેલ્લો ડબ્બો આવી જાય એમ,
અખંડ પચાસ-વટી..! ‘ અખંડ પચાસવટી’શબ્દ સાંભળીને કદાચ કોઈને હેડકી આવશે. એ કોઈ આયુર્વેદિક દવા પણ નથી ને, પંચવટી જેવું ધાર્મિક સ્થાન પણ નથી. લોકો જેને 'સુવર્ણ-જયંતી' કહે છે, એને હું 'પચાસ-વટી' કહું છું. શબ્દને પણ હળી કરવાની ટેવ ...Read Moreથોડી..? ચાહો તો મારી ભૂલ ગણો, અથવા તો ગુલતાનમાં આવી ગયેલો એમ કહો, પણઆકાશમાં ગ્રહો મળે એમ, ૪-૨-૭૨ ના રોજ, પૃથ્વી ઉપર પણ બે ગૃહ મળેલા. આઈ મીન..બે જીવનો ભેટો થયેલો..! ગ્રહ મળે તો ગ્રહણ થાય, એમ અમે અગ્નિની સાક્ષીમાં તે દિવસે ગ્રહોને ટાઢા પાડીને પાણીગ્રહણ કરેલું..! સંસારમાં પછી વિગ્રહ વધેલાં કે કેમ એવું પૂછતાં જ નહિ, પણ
ચલતીકા નામ ખાદી..! કોઈપણ રાષ્ટ્રીય પર્વ આવે એટલે, ખાદી-ભાષણ અને ઝંડો પ્રથમ યાદ આવે, બાકીનું રાબેતા મુજબ પછી ચાલ્યા ...Read Moreએવો કોઈ નિયમ નહિ, પણ સ્વાભાવિક છે કે, બેસણામાં લોકો સફેદ વસ્ત્રોના પરિવેશનો આગ્રહ રાખે. રાષ્ટ્રીય પર્વમાં ખાદીના વસ્ત્રોનું મહત્વ જરા ઊંચું..! બીજું કંઈ નહિ માણસ જરા રાષ્ટ્રવાદી અને પાંચ જણામાં ભપકેદાર લાગે. ખાદી ધીરે-ધીરે એવી ઘર કરી ગઈ કે,‘ચલતીકા નામ ગાડી’ ની માફક, 'ચલતીકા નામ ખાદી' નો એક મહાવરો બની ગયો. ચાલી તો ગાદી-દર્શન કરાવે, નહિ ચાલી તો
વસંત-ઋતુએ વિઝા લેવાની જરૂર નથી..! આજકાલધમ્માલોમાં પણ સાલી 'લેટેસ્ટ' આવવા માંડી. નિશાળમાં આગલા વિદ્યાર્થીનો કોલર ખેંચવાની કે, તેના માથે ટપલી મારી આડું જોઈ લેવાની મસ્તી હવે પસ્તીમાં ચાલી ...Read Moreહવે તો પ્રેમ-પૈસા-પદવી ને પાપાચારની ‘લેટેસ્ટ’ ધમ્માલ ચાલે..!સંત આવે કે જાય, વસંત અટકે કે ભટકે, અહી પડી છે કોને..? વાઈફ જે છે, તે જ છે કે, બદલાય ગઈ, એ જોવાનો પણ સમય નહિ. ઋતુ જાય તેલ લેવા, પૈસો ક્યાં છે..? અમુક તો અમસ્તા જ શ્વાસનો બગાડ કરીને,બરાડા પાડતાં હોય કે, ‘મારી અક્કલ ‘આઉટ ઓફ ડેઈટ’થઇ ગઈ..! મારી અક્કલ ચરવા
ફેબ્રુઆરીના ફૂવ્વારા..! ફેબ્રુઆરી મહિનો ગમે બહુ..! છતાં, ફક્કડ ચાલતા બળદીયાને પરાણી મારવાની ચેષ્ટા કરી બેઠો. શું કરીએ, માણસ માત્ર સળીને પાત્ર..! સળી કરવાની ટેવ જાય નહિ ને..?એમાં ક્યાંઉમરનો બાધ આવે..? લખાય તો ગયું કે, ફેબ્રુઆરીના ફૂવ્વારા..! પણ ...Read Moreએટલે અધૂરા માસે અવતરેલો વિકલાંગ મહિનો..! એ શું ધૂળ ફૂવ્વારા કાઢવાનો..? ફૂવ્વારો તો ઠીક, પિચકારી પણ નહિ મારી શકે..! બાર-બાર જેટલાં મૂડીવાદ મહિનાઓ સાથે હોવાં છતાં, હરામ્મ બરાબર જો એકેય મહિનાએ ફેબ્રુઆરીની દયા ખાય ને, 'દિવસ-દાન' કર્યું હોય તો..! બધાં મહિના અંબાણીના વંશ-વારસ હોય એમ, ૩૦-૩૧ દિવસની સંખ્યામાં રમે, ને ફેબ્રુઆરી નાનું કુટુંબ સુખી કુટુંબની ભાવનાવાળો..! ખમતીધર મહિના પાસે ક્યારેય
ઢોસો ખાવાની પણ આવડત જોઈએ..! અમુક તો એટલાં ભુખેશ કે, મસાલા-ઢોસાનું પાટિયું વાંચેને પાણી છૂટવા માંડે. દીનાનાથ જાણે કે, મસાલા-ઢોસામાં અડદ-ચોખાના પૂડલામાં કાંદા-બટાકાને કઢી-લીમડા સિવાય બીજું આવે શું..? છતાં,મસાલો-ઢોસો દેખીને, ઊંટને લીમડો મળ્યો હોય એટલાં "ઘેલા હો ...Read Moreજાય. એકેય વેદ-પુરાણ કે સંહિતામાં મસાલો-ઢોસો આવતો નથી, ભણતા ત્યારે બરડા ઉપર મિત્રોના પડેલાં ‘ઢોસા’ યાદ આવે, પણ મસાલા-ઢોસા તો નહિ જ..! એમાં અમુકના ઢોસા તો એવાં જલ્લાદી હોય કે, શિયાળો આવે ત્યારે આજે પણ ઉભરે. ઢીક્કા-ઢોસા ખાધા વગર બચપણ ગતિ જ નહિ કરતું. બસ, ત્યારથી આ ઢોસો શબ્દ મગજમાં માળો બાંધી ગયેલું.! બચપણીયા ઢોસા
શંખ વગાડવાના ઝનૂની પ્રયોગો..! માણસ છે ભાઈ..! સમય પ્રમાણે સપાટા મારવાની આદત એને નહિ હોય તો, હાથી-ઘોડાને થોડી હોય..? શિયાળામાં સ્વેટર જ પહેરે, રેઈનકોટ પહેરીને હટાણું કરવા ...Read Moreનીકળે. તહેવારે-તહેવારે તહેવાર પણ સાચવે ને જયંતિ પણ સાચવે. આમ ભલે ફક્કડ ગિરધારી થઈ ફરે, પણ મહાશિવરાત્રી આવી તો મહા-દેવ પહેલાં, પછી બીજા દેવ..! કાંદા-બટાકા ઉપર લેખ લખવાના શ્રી ગણેશ કરતો હતો, ને વાઈફે જીદ કરી કે, મહાશિવરાત્રીએ કાંદા-બટાકા સારા નહિ લાગે, અને શંખના રવાડે ચઢ્યો..!હોનીકો કૌન ટાલ શકતા હૈ જી..!મારે અને શંખને મુદ્દલે
રસીલા બાથરૂમ સિંગરો ભારતનાઘર ઘર શૌચાલય યોજનામાંફાયદો એ થયો કે,ઘર-ઘર રૂમની સાથેબાથરૂમોમાં અને બાથરૂમ કરતાં‘બાથરૂમ-સિંગરો’માં ખાસ્સો જુવાળ આવ્યો. જે લોકો અત્યાર સુધી સરકારી શૌચાલયોનો કે ‘ચોરે-ચૌટે’ ગાવાનું જોખમ ખેડતા હતાં,એમણે ગૃહ-ઉદ્યોગની માફક ઘરના બાથરૂમ/શૌચાલયમાં ...Read Moreકરવા માંડી. સરકારી શૌચાલયમાં તો જોખમ ખેડવા પડતાં. માંડ તાન છેડી હોય એમાં, અંદર બેઠેલો તો ગળું ખંખેરે જ,પણ બહારવાળો તો ઘરથી નીકળે ત્યારથી જ'ખંખેરતો'આવે કે,‘ઇતની શક્તિ હમે દેના દાતા,મનકા વિશ્વાસ કમજોર હો ના..!’બે જણા ગળા ખંખેરે ત્યારે એક સેમ્પલ બહાર નીકળતો..! ઘરના બાથરૂમમાં આવી ધાંધલ જ નહિ, ખબર કે, હુમલા કરે તો ઘરવાળા જ કરવાના છે, રશિયાની માફક
ફાગણ તારાં નખરા ભારી..! ફાગણ પણ નખરાળી વહુ જેવો. જેવો બેસે તેઓ બરડામાં બરફ ભરાણો હોય એમ, ગુદગુદી થવા માંડે. દર્દી વેન્ટીલેટર ઉપર હોય તો, ફાગણ પામીને નાળા-નાળી છોડી ભાંગડા કરવા લાગી જાય..! એવો ફાગણ..! ‘નંદ ઘર આનંદ ભયો’ ...Read Moreમાફક ચારેય કોર લીલાલહેર..! બંસરીના નાદ સંભળાય, પણ કૃષ્ણ ક્યાંય નહિ દેખાય..! ઠેર ઠેર પ્રકૃતિની ભરમાર..! ઉકરડે ફાલેલો કેસુડો જોઇને તો એમ જ લાગે કે, આ ઉકરડો નથી, વ્રજ વૃંદાવન અને ગોકુળની ધરતીમાં છીએ. ચારેય બાજુ કેસરિયો જ કેસરિયો..! એક બાજુ યુક્રેન સાથે રશિયો ફાટે, ને બીજીબાજુ કેસરિયો મઘે..! ઝાડવે-ઝાડવે ફટકેલો કેસુડો જોઇને મરું-મરું થતાં જીવમાં પણ જાન આવી
રંગ બરસે ભીગે ચુનરિયા...! રાધાની સંગે શ્યામ-ટોળી ધૂળેટી ખેલતાં,ત્યારે મારી હાજરી નહિ. પણ રાસડાઓના શબ્દો સાંભળું ત્યારે એમ થાય કે, કેવાં જલશા પડી જતાં હશે..? એકબાજુ કાનાની વાંસળી વાગતી હોય,બીજી બાજુ કાન્હા માટે ગોપીઓ તડપતી હોય..! ...Read Moreવાગી નથી,ને ગોપ-ગોપી પ્રગટી નથી. કેસુડો ડાળે-ડાળે ફેણ ચઢાવતો થઇ જતો હશે..! આ તો ફાગણના નશામાં છું, એટલે એક કલ્પના ફરી વળી..! બૂરા મત માનના હોલી હૈ..!બાકી આપણી તો સાલી ઘરમાં જ એવી હોળી સળગે કે બહાર પ્રગટાવવાના ઉમેદ જ મરી પરવારે.હોળી-ધૂળેટી આવે ત્યારે મન મોર બનીને થનગનાટ તો કરે,પણ ઘરની હોળીના વાઈબ્રેશન જ એવાં સોલ્લીડ કે, થનગનાટ કરવાને બદલે
ખબરદાર જો કોઈ કોરોનાનો ક બોલ્યું છે તો..! ...Read More મરણ પામેલ માણસની બારમાં-તેરમાં-માસિયું ને વરસીની વિધિ પતી જાય,અને પરિવાર નિરાંત અનુભવે,એમ કોરોનાના ડરામણા કાળમાંથી ધીરે-ધીરેબધાં બહાર આવવા માંડ્યા. પણ અમુકનો હાઉઉઉઉ હજી ગયો નથી.લોકજીવનમાં આડેધડ રોળા નાંખ્યા હોય,એને રાતોરાત થોડું ભૂલાય..?જેને કારણે જેનું બ્લડ-પ્રેસર ઊંચું-નીચું કરી નાખેલું,એ કોરોના તો હજી લોકોના દાઢમાં હશે. આ તો
કુત્તેકા ભી એક દિન આતા હૈ... અસ્સલના શું બાળગીતો હતાં..?પશુ-પક્ષીઓ તો સટાક દઈને ભેજામાં ઉતરી જતાં. એના માટે સ્પેશ્યલ દિન ઉજવવા પડતા જ નહિ. આજનાભમ્મ..ચીકાચિક ગાયનો જેવાં નહિ કે,એકવાર ...Read Moreએટલે સ્વાહા થઇ જાય. શબ્દોની વાત કરીએ તો કોઈ સાથે સાંધો જ નહિ મળે. જેમ કે ‘અંગુઠાની વીંટી,ચોઈણાની કોર,મોંઢું ભૂખરી ભેંસ જેવું ને ચાંદની ચકોર..!’ (આને રગડા-પેટીસ સોંગ કહેવાય..!) ત્યારે બાળગીત બળદનું હોય,વાંદરાનું હોય. રીંછનું હોય. ઊંટનું હોય,ભેંસનું હોય,કુતરાનું હોય,મોરનુંહોય,ચકલીનું હોય કે પોપટનું હોય,પણ એમાં દમ હતો. કાળુડી કુતરીને આવ્યા ગલુડિયાં,કે ‘મોતી ચરંતો મારો છે મોર’ જેવાં બાળ ગીતોતો આજે
ખબરદાર જો કોઈ કોરોનાનો ક બોલ્યું છે તો..! ...Read More મરણ પામેલ માણસની બારમાં-તેરમાં-માસિયું ને વરસીની વિધિ પતી જાય,અને પરિવાર નિરાંત અનુભવે,એમ કોરોનાના ડરામણા કાળમાંથી ધીરે-ધીરેબધાં બહાર આવવા માંડ્યા. પણ અમુકનો હાઉઉઉઉ હજી ગયો નથી.લોકજીવનમાં આડેધડ રોળા નાંખ્યા હોય,એને રાતોરાત થોડું ભૂલાય..?જેને કારણે જેનું બ્લડ-પ્રેસર ઊંચું-નીચું કરી નાખેલું,એ કોરોના તો હજી લોકોના દાઢમાં હશે. આ તો
શરીર પણ ઈશ્વરની ઓળખ છે..! સ્ટેનફોર્ડ યુનિવર્સિટી કેલિફોર્નિયા (યુ.એસ.એ.)માં સાયકોન્યૂરોઇમ્યુનોલોજિસ્ટ તરીકે ડૉ. વિલિયમ ફ્રાય થઇ ગયેલા. માનવ શરીરના વાણી,વર્તન અને વિચારની મગજ ઉપર શું અસર થાય, અને તેને કારણે શરીરની ઇમ્યુન સિસ્ટીમમાં જે ફેરફાર થાય તે અંગે તેઓએ સંશોધન ...Read Moreકહેવાય છે કે, ૧૯૬૦ના વર્ષમાં તેમને એક નવાઈ ભર્યો અનુભવ થયેલો. તેઓએ પોતાના માનસિક રોગોના દર્દીઓને અલગ અલગ સમયે રૂમમાં બેસાડી તેમને ફક્ત આનંદ આપવા લોરેલ હાર્ડિ,ચાર્લી ચેપ્લીન. અને થ્રી સ્ટુજીસ જેવી હાસ્યરસિક ફિલ્મો અને ટેલીવિઝન પર આવતા કોમેડી કાર્યક્રમો રોજ બતાવેલા. તેમણે જોયું કે બધા જ દર્દીઓ ફિલ્મ જોઈને ખૂબ હસતા હતા. થોડા સમય પછી તેઓ ને આનંદ એ
જન-વજન તો તેને રે કહીએ..! ટોલનાકાની માફક પૃથ્વી ઉપર વજનકાંટા પણ મુકવા જોઈએ. ખબર તો પડે કે, પૃથ્મુવી ઉપર રોજનો કેટલો ભાર વધે છે..? ...Read Moreલોકોનું વજન અને ફાંદ વધે છે મામૂ..? મહેસાણાના છકડાની માફક ઠેર ઠેર ‘ઓવરલોડિંગ’ જ થાય છે..! ટેન્વશન આવી જાય યાર, પૃથ્વી સમતોલન તો નહિ ગુમાવે ને..? જન-જન વસ્તીનો વિકાસ જોતાં એમ થાય કે, ૫૦-૫૦૦ વર્ષ સુધી આમ જ ચાલ્યું તો એક દિવસ પૃથ્વી માથા ઉપર ભટકાય તો નહિ ને..? વજનનો વિસ્ફોટ એટલો વધે છે કે, ‘birth control’ લાવીએ તો પણ
મારી ચરબી ઉતારો મહારાજ રે..! કુદરતની કૃપા હોય કે, અવકૃપા..! મારી માફક કોઈના શરીરમાં ચરબીનો મેળો ઝામ્યો હોય, એની આ વાત નથી, એના માટે દેવતાને પ્રાર્થના કરું છું કે, તેઓને ચરબીના બદલામાં બુદ્ધિ પ્રદાન કરજો. જે લોકો આડેધડ ...Read Moreકરીને પેટનો પેટાળ પ્રદેશ ‘સમૃદ્ધ’ બનાવે છે, તેમના માટેની આ મંગલ-મસ્તી છે..! ચરબી બહુત બુરી ચીજ હૈ બાબૂ..!અમુક તો એવાં આડેધડ વધી જાય કે, ચારેય બાજુથી ખાટલા ટૂંકા પડે..! રસ્તા ઉપર ચાલે ત્યારે, હવા માંથી પ્રાણવાયુ ખેંચવાનું મશીન આવતું હોય એવું લાગે. કોઈના લગનનું તેડું આવતાં જ વાર..! નાની સાઈઝથી મોટી સાઈઝ સુધીના મેમ્બર હાજરાહજૂર થઇ જાય..! ચરબી