મૃગતૃષ્ણા - ભાગ 22

  • 2.9k
  • 1.4k

[ RECAP ]( આદિત્ય દિવ્યા ને બધી વાત કહી દેઇ છે. અને ત્યાં થી જતાં રહે છે.દિવ્યા ના ગાયબ થવા થી પાયલ ને ચિંતા થાય છે.અનંત ઘરે આવી દેવાંગી અને ધનરાજ સાથે વાત કરે છે. )___________________________NOW NEXT___________________________( બધાં રિસોર્ટ થી પાછા ઘરે કર માં આવતા હોય છે અને અંતાક્ષરી રમતા હોય છે. દિવ્યા બારી પાસે પોતાનું માથું રાખી , આંખો બંધ કરી ને આદિત્ય ના વિચારો માં ખોવાઈ જાય છે. આદિત્ય સવારે 6 વાગે પોતાની ઓફિસ માં હોઈ છે અને દિવ્યા ને યાદ કરી રહ્યા હોઈ છે. પાયલ જાણી જોઈ ને એક સેડ સોંગ ચાલુ કરે છે. એને સમજાઈ જાય