મૃગતૃષ્ણા - ભાગ 23

  • 2.3k
  • 1.2k

[ RECAP ]( ઓફિસ માં બધાં સાથે મિટિંગ એટેન્ડ કરે છે.અનંત પાયલ ને PPT બનાવવા આપે છે. પાયલ ને ખબર પડે છે કે આદિત્ય એ દિવ્યા ને છોડી દીધા...અનંત અને દેવાંગી વચ્ચે વાત થાય છે. )__________________________NOW NEXT__________________________( સવારે દિવ્યા ના ઓફિસ ગયા પછી પાયલ આદિત્ય ને ફોન કરે છે. આદિત્ય નો ફોન ઘરે જ ભુલાઈ ગયો હોઈ છે એટલે રૂહાંન ફોન ઉઠાવે છે. )રૂહાંન : હેલ્લો....કોણ બોલો?પાયલ : આદિત્ય????રૂહાંન : હા...આ આદિત્ય નો નંબર છે આપ કોણ?પાયલ : મારી આદિત્ય સાથે વાત થઈ રહી છે.રૂહાંન : ના...હું એમનો સાક્ષાત નાનો ભાઈ વાત કરી રહ્યો છું. એકચ્યુલી મારા ભાઈ ઓફિસ ગયા