ગોકુળ થી મથુરા

  • 2.7k
  • 3
  • 942

મારું વૃન્દાવન છે રૂડું * આનંદ વૃંદાવનધીર સમીરે યમુના તીરે * ગિરિરાજ ગોવર્ધનરાધે તારા ડુંગરિયા પર બોલે ઝીણા મોરનંદ ગાંવ * સેવાકુંજ * નિધુવન * મથુરાશ્રીકૃષ્ણ (સંસ્કૃતઃ कृष्ण) (English: Krishna) હિંદુ સંસ્કૃતિના મોટા ભાગના ધર્મો અને સંપ્રદાયોમાં ભગવાન તરીકે પૂજાય છે. વળી શ્રીકૃષ્ણને જગદ્‌ગુરુ કહેવામાંં આવે છે. કૃષ્ણનું વર્ણન મોટે ભાગે શ્યામ વર્ણના કિશોર તરીકે જોવા મળે છે જે હંમેશા હાથમાં બંસી(વાંસળી) સાથે ફરતા હોય છે કે બંસી વગાડતા હોય છે (શ્રીમદ્ ભાગવતમ્માં) અથવા તો અત્યંત તેજસ્વી યુવાન રાજા તરીકે તેમની છબી ચિતરાયેલી જોવા મળે છે, જે અન્યોને ગૂઢ તત્ત્વજ્ઞાન અને માર્ગદર્શન આપતા હોય (જેમકે ભગવદ્ ગીતામાં). ભારતમાં વિવિધ સમુદાયોમાં