નફરતની આગ

  • 1.6k
  • 2
  • 602

રોહને નેન્સી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો અને તેણે પણ સામે ઝડપથી હા પાડી. તે રોહનને ખૂબ પસંદ કરતી હતી. અને કેમ ના પણ કરતી  હોય, રોહિત IRS એટલે કે ભારતીય રેવન્યુ સર્વિસનો ક્લાસ વન ઓફિસર હતો. અને તે અત્યંત મોહક અને સારી રીતભાતનો પણ હતો. રોહનના પ્રસ્તાવથી નેન્સીને એમ લાગ્યું કે જાણે તેણે દુનિયા જીતી લીધી હોય. તેણે ઝડપથી તેની માતાને બોલાવી અને બધું કહ્યું. નેન્સીનીવાત સાંભળીને મમ્મી પણ આનંદથી ઉછળી પડી. નેન્સી દિલ્હીની એક નામાંકિત એરલાઈન્સમાં કામ કરતી હતી. જ્યારે રોહન મહારાજા છત્રપતિ શિવાજી  એરપોર્ટ પર આસિસ્ટન્ટ કમિશનર તરીકે પણ કામ કરતો હતો. બંને સાંજનો સમય સાથે વિતાવતા. લગ્નના