શ્રીજીબાવા

  • 2.6k
  • 2
  • 1.1k

*નાથદ્વારામાં જે સ્વરૂપ બિરાજમાન છે એ પ્રગટ પુરુષોત્તમ છે.. કોઈ મૂર્તિ નથી. શ્રીજી પ્રગટ સ્વરૂપે બિરાજમાન છે. દ્વાપરયુગમાં કરેલી લીલાઓ જેમકે માખણ ચોરી વગેરે કળિયુગમાં પણ કરી છે. શ્રીમહાપ્રભુજી.. શ્રીગુંસાઈજીના સમયમાં શ્રીજી આપણી જેમ જ હરતાં ફરતાં.. સૌ જોડે વાતો કરતાં. નાથદ્વારામાં શ્રીજીની મૂર્તિ પ્રતિષ્ઠા નથી થઈ.. પોતાનાં ભક્ત એવા મેવાડનાં રાજકુમારી અજબકુંવર બાઈનું વચન પાળવા શ્રીજી સ્વયં વ્રજથી નાથદ્વારા પધાર્યાં છે. માટે "શ્રીનાથજીની મૂર્તિ" એમ ક્યારેય નથી બોલાતું.. આ વાતની સાવચેતી જરૂર રાખવી."***️"ગર્ગ સંહિતા" જે આચાર્ય ગર્ગ દ્વારા રચિત ગ્રંથ છે. ગર્ગાચાર્યજી ગોલોકધામનાં દિવ્યાત્મા અને યદુકુળનાં રાજ પુરોહિત હતાં, એમણે ભગવાને કરેલી લીલાઓ, ગોલોકધામનું વર્ણન વગેરે જેવી ઘણા ઉલ્લેખો