જન્મ દિવસ ની ઉજવણી

  • 1.9k
  • 1
  • 600

હું જ્યારે ગાર્ડન માં બેઠો હતો તો મે જોયુ કે ત્યાં જન્મ દિવસ ની ઉજવણી ચાલી રહી હતી. ઓકે ઓકે... મે થોડી વાત ને આગળ પડતી કહીં દીધી.. તો હું મારું મગજ ફ્રેશ કરવા સાંજના નાં સમય એ ગાર્ડન માં બેસવા ગયો અને મે ત્યા જઈ ને મારા ફોન થી સારા એવા સોંગ સંભાળવા નાં શરૂ કર્યા. ત્યા મે ઘણો અરધો કલાક જેવો રહ્યો અને ત્યા નાં વાતાવરણ નો આનંદ લીધો.જ્યારે જ્યારે હું ત્યાં જાઉં એટલે મને ખૂબ સારું મહેસૂસ થતું. હું બેઠો હતો ત્યાં બગીચા ની બહાર એક બાઈક આવ્યું અને એ બાઇક પર થી એક છોકરો છોકરી ઉતર્યા,