ગપસપ - ભાગ-2

  • 2.2k
  • 2
  • 898

ગપસપ ભાગ-૨ (આ નાની-નાની વર્તાઓ રુદ્રાંશ અને તેની મમ્મી-પપ્પા વચ્ચે જે હાસ્યાસ્પદ વાતાવરણ ઉભું થતું હોય છે તેના વિશે છે. આથી તમને પણ આ તમારી આપવીતી જરૂરથી લાગશે જ.) સફરજન (આજે રુદ્રાંશ અને તેના મમ્મી-પપ્પા જમીને બહાર ફરવા ગયા. ત્યાં રુદ્રાંશને સફરજન જોઇને તે ખાવાની ઇચ્છા થઇ. એટલે તેના પપ્પા સફરજન લેવા ઉભા રહ્યા.) રુદ્રાંશ : સફરજન..........સફરજન.............સફરજન...... મમ્મી : હા બેટા, પપ્પા લેવા ગયા છે સફરજન. મમ્મી તને ઘરે જઇને આપશે હો.   (તેના પપ્પા સફરજન લઇ લે છે અને તેની મમ્મીને આપે છે. ત્યાં સુધી તો રુદ્રાંશ સફરજન લેવા માટે રડવા લાગે છે. આથી તેની મમ્મી તેને સફરજનની થેલી