ગપસપ - Novels
by Payal Chavda Palodara
in
Gujarati Comedy stories
હેલો, મિત્રો. આશા છે કે આપને મારી આગળની વાર્તાઓ ગમી હશે. કેમ કે, મારી વધારે વાર્તાઓ પ્રેમ પ્રકરણ હોય કે જીવનરૂપ અનુરૂપ હોય છે. જે આપ સૌ દ્વારા વાંચવા બદલ આપનો દિલથી આભાર છે. હવે આપને માટે હું એક ...Read Moreશ્રેણી લાવી રહી છું. આ વાચીને તમને પણ એમ થશે કે અમારા બાળકો પણ આમ જ કરતા હતા. તમારા બાળકોના બાળપણની યાદો તમને તાજા થઇ જશે. આ વાંચીને જરૂરથી કમેન્ટ કરજો.
ગપસપ ભાગ-૧ હેલો, મિત્રો. આશા છે કે આપને મારી આગળની વાર્તાઓ ગમી હશે. કેમ કે, મારી વધારે વાર્તાઓ પ્રેમ પ્રકરણ હોય કે જીવનરૂપ અનુરૂપ હોય છે. જે આપ સૌ દ્વારા વાંચવા બદલ આપનો દિલથી આભાર છે. હવે આપને ...Read Moreહું એક નવી શ્રેણી લાવી રહી છું. આ વાચીને તમને પણ એમ થશે કે અમારા બાળકો પણ આમ જ કરતા હતા. તમારા બાળકોના બાળપણની યાદો તમને તાજા થઇ જશે. આ વાંચીને જરૂરથી કમેન્ટ કરજો. ચપ.....ચપ.......ચપ...... રુદ્રાંશ : ચપ....ચપ.....ચપ..... મમ્મી : અરે, કેમ આવું બોલે છે? રુદ્રાંશ : ચપ......ચપ.....ચપ..... મમ્મી : અરે સાંભળો છો, રુદ્રાંશના પપ્પા. આ કયારનોય ચપ...ચપ....ચપ.... બોલબોલ કરે
ગપસપ ભાગ-૨ (આ નાની-નાની વર્તાઓ રુદ્રાંશ અને તેની મમ્મી-પપ્પા વચ્ચે જે હાસ્યાસ્પદ વાતાવરણ ઉભું થતું હોય છે તેના વિશે છે. આથી તમને પણ આ તમારી આપવીતી જરૂરથી લાગશે જ.) સફરજન (આજે રુદ્રાંશ અને તેના મમ્મી-પપ્પા જમીને બહાર ફરવા ગયા. ...Read Moreરુદ્રાંશને સફરજન જોઇને તે ખાવાની ઇચ્છા થઇ. એટલે તેના પપ્પા સફરજન લેવા ઉભા રહ્યા.) રુદ્રાંશ : સફરજન..........સફરજન.............સફરજન...... મમ્મી : હા બેટા, પપ્પા લેવા ગયા છે સફરજન. મમ્મી તને ઘરે જઇને આપશે હો. (તેના પપ્પા સફરજન લઇ લે છે અને તેની મમ્મીને આપે છે. ત્યાં સુધી તો રુદ્રાંશ સફરજન લેવા માટે રડવા લાગે છે. આથી તેની મમ્મી તેને સફરજનની થેલી
ગપસપ ભાગ-૩ આ નાની-નાની વાર્તાઓ રુદ્રાંશ અને તેના મમ્મી-પપ્પા વચ્ચે જે હાસ્યાપદ વાતાવરણ ઉભું થતું હોય છે તેના વિશે છે. આથી તમને પણ આ વાર્તા તમારી આપવીતી જરૂરથી લાગશે જ. આપી ચાચી (રુદ્રાંશ બે વર્ષનો ...Read Moreતો ઘણીવાર એમ ને એમ જ કંઇક બોલતો હોય છે. એકવાર એના મનમાં શું આવ્યું કે આપી ચાચી આપી ચાચી એમ કરીને કરીને રાગમાં ગાવા લાગ્યો.) (મમ્મી, પપ્પા ને ઘરના બધા તો તેની સામે જ જોઇ રહ્યા. પછી વિચારવા લાગ્યા કે આ શું બોલે છે.બધાએ પોતપોતાના મંતવ્ય આપ્યા.) પપ્પા : આ શું બોલે છે.? મમ્મી : કદાચ...........(બહુ વિચાર્યા પછી) સાસુમા