ભેડિયા

(20)
  • 2.1k
  • 812

ભેડિયા-રાકેશ ઠક્કરનિર્દેશક અમર કૌશિકની ફિલ્મ 'ભેડિયા' ના ટ્રેલર પરથી એવી આગાહી થઇ હતી કે ફિલ્મ બોલિવૂડના સારા દિવસો લાવી શકે છે. દેશી હોરર યુનિવર્સ તૈયાર થઇ રહ્યું હોવાની વાત ચાલી હતી. એ અપેક્ષા 'ભેડિયા' પૂરી કરતી નથી. વરુણ ધવને એ વાત સાબિત કરી દીધી છે કે અભિનયમાં તેણે બદલાપુર, સૂઇધાગા અને 'ઓક્ટોબર' થી આગળ પ્રગતિ કરી છે. સોશિયલ મિડિયા ઉપર તો એનો આ અત્યાર સુધીનો શ્રેષ્ઠ અભિનય ગણાયો છે. ગોવિંદાની જેમ વરુણ માત્ર રોમાન્સ અને કોમેડીમાં જ માહિર નથી. 'ભેડિયા' માં તે ઓવર એક્ટિંગનો શિકાર થાય એવી શક્યતા હતી છતાં 'ભાસ્કર' અને 'વરુ' ની બંને ભૂમિકાઓ વચ્ચે સંતુલન સાધવામાં સફળ