ધૂન લાગી - 7

  • 1.8k
  • 1
  • 1.2k

ઢળતી સંધ્યાનો સમય થયો હતો. અમ્મા અને અપ્પા આશ્રમનાં ફળિયામાં બેસીને, સુંદર વાતાવરણમાં કૉફીની મજા માણી રહ્યાં હતાં. અપ્પા અખબાર વાંચી રહ્યાં હતાં અને અમ્મા પુસ્તક વાંચી રહ્યાં હતાં. બધાં બાળકો ફળિયામાં રમત રમી રહ્યાં હતાં. અનન્યા અમ્મા-અપ્પા સાથે બેસીને મોબાઈલ ચલાવી રહી હતી. એક બ્લેક કલરની કાર આશ્રમનાં ગૅટ પર આવીને ઊભી રહી. આજ સુધી આ આશ્રમનાં આંગણે કદી આવી કાર આવી ન હતી. બધાં બાળકોનું ધ્યાન રમતમાંથી હટીને તે કાર તરફ ખેંચાયું. અમ્મા-અપ્પા પણ ત્યાં જોવાં લાગ્યાં. અનન્યા હજુ પણ મોબાઇલમાં જ મશગુલ હતી. બ્લેક કલરની કારનાં દરવાજા ખુલ્યાં. એક તરફથી વ્હાઈટ શર્ટ, ગ્રે પેન્ટ અને ગ્રે જેકેટ